આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

.• •.• -- , , , , , , , , , , ,

, , , , , . . . . . . . . . . . . . . . • • • • • - • • • • • .. • ૧૨૬ આત્માના આલાપ દિવસે દિવસે તિળક વાંચનાલયના કાર્યકરોની સંખ્યા વધવા લાગી. રાજારામનને સ્વયંસેવક દળની જવાબદારી સોંપવામાં આવી. ધીમે ધીમે સ્વયંસેવક દળની સંખ્યામાં સારો એ વધારે થયે. તે વરસે જન્મેલ પિતાના પુત્રનું નામ મુતિરુપ્પને ગાંધી રાખ્યું. રત્નવેલ સેનને ત્યાં ભાણિયાનો જન્મ થયો. તે બાળકનું સારું નામ પાડવા સેનીએ રાજારામનને કહ્યું. રાજારામને બાળકનું નામ “ચિત્તરંજન” પાડ્યું.. તિળક વાંચનાલયને ખર્ચ, પત્રિકા છપાવવાને ખર્ચો, કાર્યકરોના મુશ્કેલી ભોગવતા પરિવારને મદદ - આ બધા માટે જોઈતાં નાણાં ખજાનચી મદુરમે આનાકાની કર્યા વગર આપ્યાં. જમીનદારના મૃત્યુદિનથી એક વરસ સુધી મદુરમે સંગીતની મહેફીલ તથા સ્ટેજ પરના ગાવાના કાર્યક્રમમાં ભાગ લીધે નહિ. ધનભાગ્યમે પણ ખૂણે પા. પરિવારજને કરતાં વધુ સ્નેહભાવ તેઓએ નાગમંગલમ પર રાખ્યો હતો. જમીનદારનાં પત્ની અને સંતાનોએ પણ આટલી શેક પાળ્યું હશે કે કેમ, એ એક શંકા છે. માનવસમાજથી ઉપેક્ષિત એવા આ આટલા લાંબા સમય સુધી હદયના ઊંડાણથી – સાચા દિલથી આવી લાગણી વ્યક્ત કરે, એ જોઈને રાજારામનને નવાઈ લાગી. જે માણસ ફક્ત પૈસાથી પ્રેમ મેળવી શકાય છે, એમ માને છે તેઓ આ માદીકરીને પ્રેમની ગહરાઈ કદી પામી નહિ શકે, એ તેણે જોયું. જમીનદારને જન્મદિવસ યાદ રાખીને એ દિવસે તેઓ ગરીબેને અન્નદાન અને મૃત્યુતિથિને દિવસે દ્રવ્યદાન કરનાર ધનભાગ્યમ અને મદુરમના હૃદયની મહત્તા જોઈ રાજારામન અવાક બની ગયે. પ્રેમની કલાને સંગીત અને નૃત્યના જેટલું ગૌરવ આપીને તેની સાધના કરવાની લાક્ષણિકતા એ જ તેમના પરિવારને વાર હવે જોઈએ, એ માન્યતા પર તે આવ્યા. ધનભાગ્યમે સંબંધ ને નાનમભર્યો માન્ય નથી, તે અત્યંત નવાઈ પમાડે એવું લાગ્યું.