આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
adsfdsa
adafadsfad
જોશીડા જોશ જુવોને, કેદા'ડે મળશે મુને કાન રે. ટેક
દુઃખડાની મારી વાલા દૂબળી થઈ છું, પચી પચી થઈ છું પીળી પાન રે.— જોશીડા. ૧.
દુઃખડાં મારાં ડુંગર જેવડાં, સુખડાં છે મેરૂ સમાનરે.— જોશીડા ૨.
પ્રીતો કરીને વાલે પાંગળા કીધાં, બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે.— જોશીડા ૩.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે.— જોશીડા ૪.
agag