આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. ધેડા ઘાયલ પાખર પડી, કવચ કપાયાં ને તૂટી કડી મનુષમાત્રનાં થયાં રાતાં નેત્ર, શૂરવીર ઝુÀ રણક્ષેત્ર. ૨૭ કાનાં મુસ્તક અધૂ ઊડી ગયાં, શરીર રક્ત સરીખાં થયાં; ખાંડાં સહિત પડયા છે હાથ, પ્રાણુવિના સુતા નર સાથે. ૨૮ પડયા મુગઢ વેરામાં રતન, ભાત પુત્રનાં કરે જતન; કુંડલ સહિત પડયા છે કહ્યું, મુખ નિરખતાં પકજ વર્યું. ૨૯ રણભાની ગાજે ઉત્પાત, શર આયુધના વરસે વરસાદ; હાડા શબ્દ કુલાવેલ થાય, કે। મારૂ રાગ અલાપીને ગાય. ભાગ્યા રથ પડયા બળવત, નાસે કુંજર છેદાયા દાંત; પાખર સહિત અબાડી પડી, ધ્વજા આવીને પાછળ અડી. ૩૧ સાત સહસ્ત્ર પડ્યા તહાં શૂર, વહી શાણિત સરિતા પૂર; શકર સિચાણા કાગ અપાર, ગીધ પક્ષીને ચાલ્યેા હાર. ૩૨ કૃત્યા યેાગણી તે જાંબુકાળ, નિશાચરી ને બેજનરસાળ; રોણિતની સરિતા માટી વહી, રૂષિરે પૃથ્વી પૂરણ થઈ. જે રાજકુંવર રાણી જાયા, તે તે રૂષિર માંડુ તણુાયા; એ યુદ્ધ સક્ષેપે કહ્યું, હવૅ વીર યુદ્ધ તે કેવું થયું. ૩૪ હુસઘ્ન નીલધ્વજ રાય, તે આપડ્યા છે. રણુની માંય; અનુસાલવ સામે સુરથ,થે રથ આવ્યા લક્ષ્મથ, ૩૧ ગયા સુબલ સામા પ્રદ્યમન,આવ્યા અનિરૂધ સામે સુદરશન; સુવેગ સમક છે આવી અષા, સુધા મેધવર્ણ ગરગડ્યા. ૩૬ ત્રણ ત્રણ રથ ઊપર ચડ્યા, જાણે રાક્ષસ તૂટી પડયા; સુધન્વા સામે વૃષકેત, ઊસરે રથ સારથી સમેત. ૩૭ ધનુષ થાય છે ભંડલાકાર, પડે પડછંદા હૃાાકાર; ગુર્જ ગદા ને સાંગ સુસુવે, ગાશુના ગાળા દૂધવે. ૩૮ જીત પાંડવની થઈ છે ધણી, નાઠી સેના હંસધ્વજતણી; 43 33 હય હસ્તી થયા ધમશાણુ, નાસે વીર પાડે ખુબાજુ. ફૅટ સબળાં વાંસે વાગે ખાણ, તે તાણી કાઢતાં જાય પ્રાણ; જ્યારે હું સવજય જાજરી, તે શર ના સાંધે પાછો ફ્રી સુબળ સમકુળ સુદર્શન, વાહન વાણા નાઠા તન; અર્જુનનાં વાગ્યાં નીશાન, રિપુ દલમાં પડયું' ભગાણું, ૪૧ ૪૦