આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિકલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મડળ ૧૧૩ રાખીશું તે તેમાં કાંઈ બગડી જવાનું નથી. વધારે ખરાબ તા એ છે કે ઘણી વાર્તાઓમાં વાર્તાનાં પાત્રો જાણતાં હોય છે કે અમે વાર્તાનાં પાત્રા છીએ, અને અમારે અમુક કામ કરવાનું છે, અને અમુક અંત લાવવાના છે. તેના જેટલું આ ખરાબ નથી. ધીરુબહેન : વાર્તામંડળમાં જો તમને ખેલવા દીધા હોય તો એક પણ સભ્ય ટકી શકે નહિ એમ માનું છું. ધનુભાઈ : એટલા માટે તે કાઈ નાસી ન શકે એવાં માણસાનું મંડળ કર્યું છે. પ્રમીલા ધમલા, તું કેમ કાંઈ ખેલતા નથી? ધનુભાઈ આવી લાંખી લાંખી વાત કરે તે સામે વાંધા કેમ ઉઠાવતા નથી ? ધમલા બહેન ! તેમાં મારે શું? હું મારું કામ કરું છું. અને તમે વારતા માંડશા એટલે ધ્યાન આપીશ. ત્યાંસુધી

ગમે તે વાતચીત કરી તેમાં મારે શું ? ધીરુબહેન ત્યારે હું ચુકાદો આપું છું. આવડી મેટી હું, ચાપડીમાં સમાઈ જઈશ એવી મને ખીક જ નથી. અને વાર્તા વંચાતાં દરમિયાન ટીકા કરવાની, પ્રશ્ન કરવાની સૌને છૂટ છે. એમ ન કરીએ તેા પછી આ મેહિકલ કેમ ગણાય ? એમ ને એમ તેા વારતા ક્યાં કાઈ પોતાની મેળે સળંગ નથી વાંચી શકતું ? એમ સામસામા ધા ઝીલતાં ઝીલતાં વાર્તા વાંચવી કે કહેવી એમાં જ વાર્તાની વધારે લિજ્જત છે, છતાં કાઈને ખાસ કારણસર વચમાં ખેલવાની બંધી કરાવવી હોય તે તેવી દરખાસ્ત લાવી શકે છે. જ

ધનુભાઈ : ત્યારે મુકામ પ્રસ્થાનને મારા વાંધા નોંધો. ધીરુબહેન ગતિ અને સ્થિતિ, તમે જ કહેતા હતા કે હાલના નવા શોધા પ્રમાણે અર્થહીન છે. રાજકોટ પૃથ્વી પર છે અને એ પૃથ્વી કર્યા જ કરે છે, છતાં મુકામ રાજકોટ L 53