આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર ૧૩૭ "} ** ત્યાં એક હેકરાનું કરા વાગવાથી માથું ફૂટે છે. નજીકમાં એક મેટા કરો પડીને ભાંગે છે તેના કકડા ચાતરફ ઊડે છે. અનન્ત તેમના તરફ દોડતા જાય છે. છેકરાને પકડવા જતાં અને રડે છે અને પાળિયામાં નાસભાગ કરે છે, “ નહિ માબાપ નહિ માબાપ”ની બૂમા પાડે , હાથથી અનન્તને વારે છે. અનન્ત બન્નેને તરફડિયાં મારતા પકડીને 'દિર તરફ દોડતા આવે છે. અનન્ત ને પણ માથામાં એક રા વાગે છે ને ઢીમણું થાય છે. આ બધું મનહર જયતી૦ અને એક ’’ એવી ખબરદાર ટા કઈક ન સમજાતું હેાય તેમ જડ જેવા જોઈ રહે છે. અનન્ત પગથિયાં ચડવા જાય છે એટલે ત્રણે ચ ધાંધા થઈ સામા થાય છે, પાનાંવાળા હાથ ઉગામે છે, એક જણ ધટને પકડવા જાય છે, જણ નગારાના દાંડિયા ફેંકે છે. અનન્ત તેથી “ બૂમ પાડે છે એટલે ત્રણે ચ ડરીને પગથિયાં આગળ મારગ દઈ દે છે, અને ભય અને લાચારીથી લાંબા હાથ કરી કરીને ડેાળા કાઢતા “ ચાંડાલ બ્રહ્મરાક્ષસ, પાપી, વસ'કર, આ શું કરવા બેઠા છે? નાતને ખાળવા એઠે છે, કુલાંગાર ” વગેરે ગાળેા અને શાપેા ખેલે છે, અને ઢુંઢના કરાને મારવા તડે છે; ઢેઢના ટેકરા ખીજી બાજુ “વાય ખાપલિયારે ! માબાપ અમે શું કરીએ!' એવી બૂમા પાડે છે. .. અનન્તº : ( નાતીલાને ) ખબરદાર એમને જો કાંઈ કર્યું છે તે ! ( ત્રણે ય ડરીને દબાઈ જાય છેઃ ખીજી બાજુ ઢેઢના છેકરાને) જો ચસકથા છે તે ! ઘેાડી વારે કરા ખધ પડે છે. હજી ઢેઢનાં કરાં“ ઊ ઊ’’ ” “ માબાપ ” કરે છે. .. માબાપ 66 જયંતી છેટા : ( નાસતાં નાસતાં: એક સાથે ) હત્ તારું સત્યાનાશ જાય તારું. માતાને અભડાવ્યાં ? જોઈ મનહર૦ : રાખજે, ચાંડાલ, નાતમાં તારું શું થાય છે ! ત્રણે ય દોડીને નાસે છે. અનન્ત૦ : ( ઢેઢના છોકરાને પંપાળતા ) હવે શા માટે ભૂમા પાડા છા ને જુએ છે ? એ તે। ગયા. હવે માતાના મંદિરમાં આવ્યા ન આવ્યા થવાના છે ? 15