આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર તેનીઆરામ ખુરશી કરી, આઈ પ્રમુખના જેવી જગાએ ખેડા છે. બીજા ઘણા માટી ઉંમરના એ જ રીતે ફાળિયાની આરામ ખુરશી કરી બેઠેલા યુવાનો જુદી જુદી રીતે આડા અવળા ખેઠેલા છે. પ્રમુખની સામે, પ્રતિપ્રમુખ હાય તેમ, પાવતીશ'ર કરીને પચીસેક વરસના જુવાન મંડેલા છે. તેણે પેાતાની સામે ઊભી, ડંડા જેવી લાકડી જમીન ઉપર સૂતી મૂકી છે. તેણે પચકેશ રખાવ્યા છે, નેપાળમાં બહુ જ ભય- કર દેખાય તેવું ટીલું ને આડ કરેલાં છે. તેની આસપાસ છાટાલાલ, મનહરરામ, મુકુટરામ, જય'તીલાલ ખેડેલા છે. અનન્તરાય ત્રિભુવનની એક બાજુ પાતી થી બહુ દૂર નહિ એમ કઈક તેના સામે એ એડેલો છે. હજી પ'ચમાં કોઈ કાઈ માસ આવે છે. પડદો ઊપડતી વખતે અંદર અંદર વાતા થયા કરતી હાય છે. ત્રિભુ : કેમ બધા આવી ગયા ? ગેાર : હવે કાઈ રહ્યું તે લાગતું નથી. ૧૪૭ કોઈ વૃદ્ધ : બસ, હવે તેા નાત જ કયાં રહી છે? શંકરાચાર્યને પાંત્રીસ વરસ ઉપર સામૈયું કર્યું, ત્યારે આ પડાળીમાં નાત માતી નહાતી. કેાઈ વૃદ્ધ : એટલી લાંબી વાત શીદ કરેા છે ? દસ વરસ ઉપર મારી મંછાનાં લગન લીધાં, ત્યારે ઉપર ધારે ઘીએ એકી કલમે સાત મણનું ચૂરમું નાતે ખાધું’તું. અત્યારે પૂરું અઢી મણે ય વરતું નથી. કાઈ વૃદ્ધ : એ ખાનારા ય ગયા ને એ ખવરાવનારા ય ગયા ! કેમ કેશાકાકા ? કેશવરામ પચાસેક વરસના વૃદ્ધ છે. તે પાતાને ધણા જ ડાહ્યો માને છે અને એમ માની માનીને તેણે પેાતાના અવાજ કૃત્રિમ ધીમા અને માહું બહુ જ ડાથું કરી નાંખ્યું છે. તે ખેાલતાં ભાગ્યે જ કહેવા વિના ખાલે છે. કેશવ૦ : સાપ ગયા ને લિસેાટા રહ્યા. કોઈ વૃદ્ધ માણુસે ય આપણી નાત બહુ ધસાઈ ગઈ.. જુએ ને કેટલાં નિર્દેશ ગયાં ? 26