આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેલ્લા દાંડય ભાજ 8. TIRTIDI Bove CLASS 1JORARY. NO... જે સમયની તવારીખ ઇતિહાસપુરાણમાંથી મળે છે. તે પ્રાચીન સમયમાં, ધન દુર્ભેદ્ય અને ભયંકર દંડકારણ્યના ઉત્તર તરફના સીમાડાથી વીસેક કાસ દૂર અરણ્યમાં એક અજિતદુર્ગ નામના વનદુર્ગ હતો. તેમાં એક ભાજવંશની ગણાતી શાખાના દાંડકથ રાજાઓ રાજ કરતા હતા. હાલ તેરમા દાંડથ ભાજ વિરાધસેન ત્રણ વર્ષથી ગાદીએ આવેલો છે. 1 આજે આખા રાજમહેલમાં દાસદાસીઓની જબરી જાવ થઈ રહી છે. રાજાના હુકમ મન્ત્રશાલા તૈયાર કરાવવાને કામ કરનારાં દાસદાસી આના કારણ વિશે પોતપોતાની રાજનૈતિક માહિતી અને બુદ્ધિના વિશ્વાસથી તેની ગુસપુસ ગુસપુસ વાતો કરતાં હતાં. મગધ દેશના રાજવૈદ્ય આવક ધુન્ધુમાર આજે આવવાના હતા. મગધાધિપતિ શાણ નદીને કિનારે એક નવા રાજમહેલ કરાવતા હતા અને તેને માટે ઉત્તમ પ્રકારનાં પુષ્કળ સાગ સીસમ વગેરે દંડકાથી તેમણે મંગાવ્યાં હતાં અને તેના કર શે। પડશે તે દંડકાધિપતિને