આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બે મુલાકાત એકવાર અટકાયત વિના, એક વાર બંધાયા વિના, અંદર ન ર્યા વિના જેલનું કામ ચાલે છે. મહારની મુક્ત હવા પણ જઈ શકે એ જ જેલનું મુખ્ય કામ હોય તેમ, અન્ને સામસામા દરવાજા એક સાથે ઉઘાડા ન રહી જાય તેને માટે સૌથી વધારે ધ્યાન અપાતું હતું. કાઇ વાર બહારના દરવાજે ખૂલતા પણ તે માત્ર અંદરના કેદીઓને બહાર કામ ઉપર લઇ જવા અથવા બહારથી કામ કરી આવેલા કુદીને અંદર લઈ જવાને. અને તે વખતે પીળા ટાપીવાળા અભણુ વૉર્ડની ગિનતી'ની ધમાલ એટલા ભાગમાં પસરી જતી. દર ક્ષણે ‘ ગિનતી’ થતી, કેટલા ગયા કેટલા આવ્યા કેટલા ખાકી રહ્યા, તેના હિસાબની ભૂલ, ભૂલની આશંકા, બહારનાની અને બાકીનાની કરી ગનતી, કાઈ ઑફ્રિસરના આવવા કે જવા વખતની, અનેક વાર મારી મારીને ખરાખર પઢાવી દીધેલી સલામ, અંદરના ચાલતા પંખા, મોટેથી ઉચ્ચારાતા હુકમે અને તેને તેથી વધારે મોટા જીકારથી આપેલા જવાબ, ટાઇપાને ખડખડાટ એ આડે ત્યાં અન્ય કાઈ વ્યાપારને અવકાશ નહોતો. .

2 ૩ અંતે વિનાયકનું નામ એલાયું એટલે એ ડેાશી લેટા હાથમાં લઈ ઊભી થઈ. દરવાજાની ભારે જાળી એક પીળી ટોપીવાળાએ ઉઘાડી, ડોશી અંદર ગઈ, અને એ ખારી પાછી ધીમે રહીને દેવાઈ ગઈ. ડૅાશીથી અજાણતાં એ દેવાતી બારી તરફ શંકાની નજરથી જોવાઈ ગયું. પીળી ટોપીવાળા આ જોઇને દરવાજાની અંદરની એક એરડી બતાવતાં જેલની વૉર્ડર, ભાષામાં કહ્યું .. ત્યાં ખેડા. ” જેમ જેલ સમાજની બહાર છે જોતાં તેમ જેલની ભાષા પણ સમાજની બહાર છે. ડોશી એ સામાન ભરેલા એરડાના ખારા તરફ ખેડા એટલામાં થોડી વારે જેલની વિધિ પ્રમાણે અંદરના