આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો જાણે સર્વને માઠું લાગ્યું હોય, સર્વ અપ્રસન્ન હોય, કોઈન ખબર ન હોય એવા કાઈ બનાયથી જાણે ધાં દુઃખી ક તેમ આ ધરના વ્યવહાર ચાલવા માંડયા. વીનુ બી.એ. થયા, નોકરીને માટે તે કઈક વિચાર ક એટલામાં ગાંધીજીએ મીઠાની કૂચ કરી અને આખા દેશ ખળભળી ઊઠયા. ધીનુએ આ જંગમાં તરત ઝુકાવ્યું. કુટુંબન ભાર આટલે વરસે ઉતારી દિકરાની કમાણીના ટકા લેવાન વખત આવ્યા ત્યારે જ વીનુએ ઘરનો ત્યાગ કર્યો તેથી માતાને ઘણું માઠું લાગ્યું, પણ તે અજ્ઞાત રીતે જાણી ગઈ હતી કે વીત્તુને સમનવી શકારો નિહ જેલની પ્રથમ મુલાકાતે, એ અમાનુષ વાતાવરણમાં વીનુન માતાનું વાત્સલ્ય ફરી એક વાર પ્રગટી ઊંચું, અને વીનુ પણ તેમાં અધીન થઈ નાઘો. બે વરસ ઉપર તેણે જેમ વિચા વિના મીઢળ બંધાવવાની હા પાડી હતી, તેમ તેણે ફરીવાર દિવાળાને મુલાકાતે આવવાની રત્ન આપી. વીનુની વહુ તરફની ઉદાસીનતાથી માતાને વધુ તક અત્યંત વહાલ રહેતું હતું. જેલમાંથી મળવા જવાની વીનુએ આપેલ રાથી કંઈક ઉત્સાહમાં બન્ને પાછાં ઘરનું કામ કરવા લાગ્યાં. એક દિવસ અપારના વીનુના ગામમાં એક અપૂર્વ બનાવ અન્યા. વીનુના ધર આગળ ચેડે દૂર ‘ઇનિકલાબ ઝિન્દાબાદ’ની ખૂમે ઘણા જ ઝનુનથી ખેલાતી સંભળાવા લાગી. દિવાળીને પતિ કેદમાં ગયા પછી, આ હીલચાલ અને તેમાં ભાગ લેતી વ્યક્તિ તરફ, સ્વાભાવિક કૌતુક થયું હતું. શેરી ઉપર પડતી અગાસીએ તે જોવા ગઈ. એક યુવાનેનું ટાળુ આ ખૂમે પાડતું પાડતું ઘર તરફ આવતું તેણે જેયું. ટાળામાં સૌથી આગળ એક યુવાન મેટા વાંસડા ઉપર ત્રિરંગી વાવટા લઈ ચાલતા હતા. હવે અમો બંધ કરી બધા યુવાનેએ ગાયું: 9