પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

૧૫ ગુજરાતમાં જે વખતે જયશિખર રાજા રાજ્ય કરતા હતા તે ખતે દક્ષિણમાં કલ્યાણી નગરીમાં ચાલુક્ય વંશના ભુવડ નામે એક મહા પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. ભુવડ રાજાને તેના સરદારાએ ખોટી ખખ્ખર આપી છેતર્યાં હતા. તેથી તે એમજ માનતા હતા કે જયશિખર રાજ્ય તેના તાબાના ખંડીચે રાજા છે. એક વખત જયશિખર રાજાના રાજ્ય કવિ શંકર ખારાટે કલ્યાણી નગરમાં જઈ પોતાના નગર, રાજા, રાણી વગેરેના અત્યંત વખાણુ કર્યો. ભુવડથી આ વખાણ સાંખી શકાયાં નહિ. તપાસ કરતાં તેને માલમ પડ્યું કે જયશિખર રાન, તેને ખંડિએ રાજા નથી. પરંતુ સ્વતંત્ર રાજા છે. તરતજ મોટું લશ્કર આપી તેણે રાતાના સેનાધિપતી મિહિરને ગુજરાત જીતવા મેકિલ્યા. મિહિર વિજયની સંપૂર્ણ આશા રાખી ફુલાતા ફુલાતા બે-દરકા- રીથી પંચાસર તરફ આવનેા હતા. પણ એવામાં સુરપાળે એગ્નિ- ના તેના પર હુમલા કર્યો. તેના લશ્કરના કચ્ચર ધાણુ કરી નાખી તેને હરાવી નસાડી મુક્યા. મિહિર હાર ખાઈ કલ્યાણી પાશ ઈં. પરંતુ ભુવડની બીને લીધે તેમ હાર ખાધાથી પેાતાનું મ્હોં કાળું થયું એમ લાગવાથી શરમને લીધે કલ્યાણી નગરમાં પેસવાની તેની હીંમત ચાલી નહિ. કલ્યાણી નગરથી પાંચ છ ગાઉને ઈંટ તેણે પડાવ નાંખ્યો અને સર્વ હકીકત ભુવડને કહેવડાવી. જીવડ એક હ્રારથી ગભરાઈ હીંમત હારી જાય તેવા નહેાતે મિહિરની છાવણીમાં આવી મિહિરને હિંમત આપી. પોતાના મુખ્ય સુભાની સલાહ લઈ પંચાસર તરફ કી હુલ્લા લઈ જવાના નિશ્ચય કર્યાં અને પાતે જાતે લશ્કરની સરદારી લીધી. તેણે