પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬

ટટ ગોઝારા ગીરનાર, ખરેડી ખાંગાકાંન થયા મતે રા'ખેંગાર, રંડાપા રાણક દેવડી 39 થોડે દૂર ગયા પછી ક્ષિતિજમાં ઢંકાઈ ગયેલા ગીરનાર તેન જોવામાં ના આવ્યા તેથી તેને લાગ્યું કે તેના મેણાના વચનાર્થ ને પડી જાય છે તેથી તે બેલી. માપડ મારા આધાર, ચાસલા કાણુ ચડાવરો ગયા ચડાવણહાર, જીવતા જાતર આવરો.” સિદ્ધરાજે પેાતાની સાથે ફરી લગ્ન કરવાને રાણકદેવીને બહુ સમજાવી. પણ રાણકદેવીએ પોતાનું સતીત્વ છેડવું નહિ. પ વઢવાણુ આગળ સતી થઈ પાતાના પતિ પાછળ ખળી મુર્દ આખો સારા પ્રાંત સિદ્ધરાજે જીતી લીધા, ને તે પ્રાંતને પેાતાન મુલક સાથે જોડી દઈ પેાતાના પ્રધાન સજ્જન મહેતાને તેને સુબા બનાવ્યા. વાર્તા ૧૮. જસમાં એડણ સિદ્ધરાજ બહુ પરાક્રમી, પ્રતાપી તેમ ન્યાયી રાજા હતા પરંતુ તેનામાં બે મોટા દુર્ગુણેા હતા. એક તે મહુજ ધાત હતા. રાણકદેવીના બે બાળકુંવરે તેણે મારી નાંખ્યા, એ તે અહુજ ધાતકી કામ હતું. બીજો દુર્ગુણ તેનામાં એ હતા ? એ અત્યંત વિષયી હતા. સિદ્ધરાજ અણહિલવાડમાં એ મેટું તળાવ બંધાવવાનું શરૂ કર્યું. એ તળાવની આજી માળ