પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫

24 શાહે આ ઉપથી સામંતસિંહની દીકરીનું માથું કર્યું. ચતુર સામંતસિંહ ધી વાત સમજી ગયેા. થૈડી આનાકાની પછી સામંતસિંહે બાદશાહનું માગું ફ્યુલ રાખ્યું, તે લગ્નની તૈયારી કરવાનું બહાનું કાઢી પાતે પાતાને ગામ જતા રહ્યા. બિઠાલથી આશરે ચૈાદ માઇલને છેઢે ડુંગરમાં પેાતાને કિલા છે ત્યાં મહેલ એંધાવી પેાતાના કુટુંબને માલાવી ઢીધું ને પાતે પાદશાહને લગ્નમાટે બિહેાલ બાલાન્યા. પાદશા ચાડું લશ્કર લઈ બિહેાલ પરવા ગયા. પણ તરતજ તેને ખબર પડી કે સામંતસિંહ પેાતાની ઢીકરી દેવાને ખદલે લડાઈ કરવાને તૈયાર થઈ રહ્યા છે. ખાદશાહુ ને સામંતસિંહ વચ્ચે ખાર વર્ષ સુધી લડાઈ ચાલી. પણ સામંતસિંહ નમ્યું આપ્યું નહીં, છેવટે માઘ્યાહને તેની સાથે સલાહ કરવી પડી. સામંતસિંહના વંશજો હજી પણ બિઢાલા રજપુતાને નામે આળખાય છે, ને તેમના વાંટા દેગામમાં છે. વાર્તા ૭૪. મેલેસલામ ગરાસીઆઆની ઉત્પત્તિ. લાલા વાધેલી થાડા વખતમાં ગુજરી ગઇ. ખાદશાહને તેનાપર અત્યંત પ્રેમ હતેા તેથી તેના મરથી તેને બહુજ રોક થયા. ને આખા દિવસને રાત ઢીલગીરીમાં બેસી રહેતા હતા. ખાડુશાહના શાક ટાળવાને તેના કારભારીઓએ તેને માટે લાલા જેવી રૂપાળી ને ગુણવંતી ખીજી રજપુત કન્યા શાધી કાઢવાના નિશ્ચય કર્યાં, અને ગામે ગામ બ્રાહ્મણે!ને કન્યાની શોધમાં મોકલ્યાં.