આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
ઈશ્વરનો આવાજ સાંભળવા માટે સ્વાર્પણ જોઈએ


માનવતાની દૃષ્ટિએ જ આને વિચાર થઈ શકે. આશ્રમમાં તે આટલાં બધાં ક્ષયરાગી છે. અને એ માણસને ખબર પડે કે આ લેાકાએ મનેે પેલા યાર્ડમાં મેકલ્ચા તે? આ પછી આંબાવાડીમાં જતાં મારી સાથે લખણથી ચર્ચા ચાલી તમારે આવી બાબત વિદ્રમાં નહેાતી લેવી જોઈતી. ખીજી બધી બાબતમાં હસીએ પણ આમાં શા સારુ હસ્યા ? મે કહ્યું : એને જે યામાં લઈ ગયા એ મેટા, ખુલે અને સરસ છે. એની સેવા કરવા ઇચ્છીએ તેાયે આપણુને તે। તક જ નથી. બાપુ કહે : ભલેને ન હોય, પણ એને ખસેડવાનું કારણ તેા એ જ ને કે એ યુરેપિયન અને રખેને આપણને ચેપ લાગી જશે! આપણે કેમ ધ્યાશૂન્ય થઈ શકીએ ? એક સિધી ગૃહસ્થે આવ્યા. બાપુ : મારા અંતરના અવાજ એ ઈશ્વરના જ અવાજ છે, એમ હું સાબિત ન કરી શકું. એ તેા એક આધ્યાત્મિક અનુભવ છે. દરેક માણસની અંદરથી ઈશ્વર મેલે તેા છે જ, પણ દરેક માણસ એને સાંભળી શકતા નથી. અંતરના અવાજ એ જાતના હોય છે, ઈશ્વરને અને સેતાનને. ઢાને છે એને નિય તો પરિણામ ઉપરથી કરી શકાય. સઃ પણ તે ઘડીએ માણસ એમ ન કહી શકે કે ચેાક્કસ આ ઈશ્વરના જ અવાજ છે? બાપુ: હું કહું કે મેં ઈશ્વરનેા અવાજ સાંભળ્યા છે. પણ મારી ભૂલ થતી હાય. એતે પારખવાનું આપણી પાસે કાંઈ સાધન નથી. સિવાય કે સેતાનને। અવાજ દોજખમાં લઈ જાય છે, જ્યારે ઈશ્વરનેા અવાજ આપણી ઉન્નતિ કરે છે. સ: એ બાબત તમારા દિલમાં કાંઈ શકા છે? બાપુ : ના. પણ માણસે કેટલું સ્વાર્પણુ સાધ્યું છે તેના ઉપર તેને આધાર રહે છે. એવા માણસને દરેક શબ્દ અને દરેક વિચાર ઈશ્વરપ્રેરિત હૈાય. સ: ત્યારે દૈત નથી? બાપુ : છે અને નથી. એને આધાર પણ કેટલું સ્વાર્પણુ સધાયું છે એના ઉપર છે. જ્યારે જયારે કાંઈ મેટું પગલું મેં ભર્યું છે ત્યારે ત્યારે પૂરા વિચાર કર્યા વિના તે નથી જ ભર્યું. પણ એની એક કસેટી છે. જ્યારે એ તમારી પેાતાની બુદ્ધિનું કામ હોય ત્યારે ભવિષ્ય માટેને રાજ- –રાજને તમે ચેસ કાર્યક્રમ આપી શકા. પણ ઈશ્વરપ્રેરિત કામની બાબતમાં તમે ભવિષ્યનું કશું કહી શકે નહીં. ગેાળમેજી પરિષદમાં ઈશ્વર જ