પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૬
 

૨૫૬ પિતામહ રહેલાં લેાહીને બંધ કરવા ને ધા રૂઝવવા માટેની તાત્કાલિક સારવાર કરવા વૈદને લઈ આવ્યા. પિતામહને કાઈ સારવારની જરૂર નહેાતી. તેમણે કહ્યુ', ‘દુર્યોધન, હવે મારે કાઈ સારવારની જરૂર નથી. આ ખાણના જખ્મોથી મૃત્યુને શરણે થવું એ જ હવે મારું હવ્યુ છે. તમે વૈદને પાછા મેાકલા. હવે પિતામહના નિર્ધાર જાણ્યા પછી બધા ત્યાંથી ધીમે ધીમે વિખરાવા લાગ્યા. ભાણુરીયાની ચારે બાજુ ખાઈ ખેાદાવીને તેના રક્ષણ માટે પહેરેગીરની ગેાડવણુ કરી. તેમની પ્રદક્ષિણા કરી તેમને વંદન કરી સૌ વિખરાયા. ભીન્ન દિવસે યુદ્ધના શખનાદ થાય તે પહેલાં પાંડવા ને કૌરવે બાણુરીય્યા પર પોઢેલા પિતામહના દર્શને આવ્યા ત્યારે સંખ્યાબંધ કુમારિકાએ તેમનુ પૂજન કરતી હતી. તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. થેડી ક્ષણેામાં તપસ્વીઓ, ઋષિ મુનિએ પણ તેમનાં દર્શીને ઊમટયા હતા. પિતામહ શાંત આંખા બંધ કરીને પેઢયા હતા. હજી પણ તેમના દેહમાંથી લેહી ટપકતુ હતુ. ને ધરતી લેાહીભીની બની રહી હતી. ત્યાં પિતામહે નયના ઉઘાડવા. યુધિષ્ઠિર ને દુર્યોધન સામે તેમણે નજર નાંખી. પછી હળવેથી ખેાલ્યા, ‘ ખૂબ તૃષા લાગી છે, ગળું સુકાઈ જાય છે, જળપાન કરાવશે ?' પિતામહની તૃષા વિષે જાણતાં કૌરવા તેમના માટે વિવિધ પ્રકારના ભાજન સાથે હાજર થયા. પિતામહે ભાજન પ્રતિ નજર કર્યા વિના જ બૂમ પાડી, ‘અરે, અજુ ન કળ્યાં છે?'

અર્જુન તરત જ પિતામહ સમક્ષ બે હાથ જોડી દીનભાવે ઊભા. પિતામહે તેના પ્રતિ ભાવભરી નજર નાંખતા કહ્યું, · અર્જુન, તેં મારા આ દેહને બાણુથી વીંધીને ચાળણી જેવા બનાવી દીધે છે. રક્તભીના બની રહ્યો છે. તેની અસહ્ય વેદના પણ હું મૂંગા મૂંગા બરદાસ કરુ… હું. તૃષાની તીત્રતાથી મારું ગળુ સુકાય છે. મને પાણી દે. મારેા કડ સુકાય છે. '