ઘોડાંની પરીક્ષા
“તમારો વરરાજો સહીસલામત છે, આવતી કાલે આવી પહોંચશે.”
બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લૂણો બાવાજીને વારે વારે કહેરાવતા : “ભણેં બાવા, હાલ્ય ને ઘોડિયું ભેડવિયેં !”