આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૧
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, 13 પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં નદી નપાણી કોયલ કાણી વાણીયો દીવાનો ગોલો મૂંઝાણો, ગોલી રોતી અને રાણી નાચતી. Fu કુંવર કહે : "ત્યારે લ્યોને હું હવે ઢોલકું વગાડું, એટલે નાચ સારો થાય !” એમ કહી કુંવર ઢોલકું વગાડવા લાગ્યો. એટલામાં રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો અને બધી વાત જાણી એટલે પોતે તાળી ટીપવા લાગ્યો. પછી તો સૌ સાથે ગાવા લાગ્યા :- " 'કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં ૧૫૧ નદી નપાણી કોયલ કાણી વાણીયો દીવાનો ગોલો મૂંઝાણો, ગોલી રોતી રાણી નાચતી, Op