પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૫૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Meghdhanu (ચર્ચા | યોગદાન)
ટેગ: Not proofread
 
No edit summary
ટેગ: Reverted
પાનું (આંતરિક ઉમેરણ સહિત):પાનું (આંતરિક ઉમેરણ સહિત):
લીટી ૧: લીટી ૧:
આપણી કવિતાસમરદ્ધિ--પ
આપણી કવિતાસમરદ્ધિ--પ


હરગોવિન્દ પ્રેમશંકર કવિ- કવિ અને જગત વચ્ચે વિરોધ
જરી ખુશ બે! ફેરે દિતરાત

સલૂણાં ઊર ઉર સાથે

અસી . વર્ષષાવતી ચન્દા,
સુણૂં ક્યાં પ્રેમનૂં ગાણૂં મળે ક્યાં ઊરની મિજલસ?
ડહે તે' એકું દીઠ ક્યાં
વહે ક્યાં ભાવ દિલતખ્તે? – બતાવી દે તું એ કિસમત!
9. હ 9.

નહીં ઇષ્યો, તહીં તૃષ્ણા,
વદી તૂં દે અરે ઓ આભ! ખલક સારી જ તેં વીંટી,
સ્ુહાતાં હેત હેયાતાં
દિઠી છે એવિ ત્હેં દુનિયા! દિલે દિલ પૂર ઝીલે જ્યાં?
સર્વસચ ન્યાં ખતે એકેક

જુદાઈ તા, તહીં શૈંફા,
ગજાવે ઈશ્કને નામે અરે દરિયા બધા કાંઠા,
ખુદાઈ ઇક્ડનૂ' ટીપખૂ[
દિઠું તેં કોઈ બંદર, જ્યાં પિછાણે દિલ તલપતૂં દિલ?
અરે તારા અસર, ખોલ,

હરે એવૃ' ડેયહાં આજે ?
ધરી ખુશબો ફરે દિનરાત સદાગતિ, બોલ એ ક્યાં કુંજ,
--ત બોલે કે, ન જાણે કે,
સલૂણાં ઊર ઉર સાથે ગળે લાગે જ્યહાં સાચે?
અરે એપ ઊર ! તૂ' એફલ

પરે આશા ! જુરે એકલ !
અમી વર્ષાવતી ચન્દા, જુવે છે ગુહ્યતમ ખૂણા,
કહે ત્હેં એવું દીઠૂં ક્યાં દિલે દિલ જ્યાં રમે ખુલ્લાં?

નહીં ઈર્ષ્યા, નહીં તૃષ્ણા, પ્રવૃત્તીના નહીં પાખંડ,
સુહાતાં હેત હૈયાનાં મળે ક્યાં, કહે મ્હને કિસમત?

સરવમય જ્યાં બને એકેક સરવમાં સર્વ ગળિ જાતાં,
જુદી ના, નહીં શંકા, જનો એવાં ક્યહાં, કિસમત?

ખુદી ઈશ્કનૂં ટીપૂં પડ્યૂં ઉર તે વ્હલોવે ઉર,
અરે તારા અમર, બોલો, હતૂં કો કાળમાં એવૂં?

હશે એવૂં ક્યહાં આજે? થશે વા એહવૂં ક્યારે?
-ન બોલે કો, ન જાણે કો, પિછાણે કો ન ઊર્મી આ?

અરે ઓ ઊર! તૂં એકલ ખુદાઈ ઈશ્ક કેરી એ
ધરે આશા! ઝુરે એકલ–દિસે છે એ જ તુજ કિસમત!
***


દે.દલપતરામ હાહ્યાભાદ--
દે.દલપતરામ હાહ્યાભાદ--