પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૬૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
ટેગ: Not proofread |
No edit summary ટેગ: Reverted |
||
પાનું (આંતરિક ઉમેરણ સહિત): | પાનું (આંતરિક ઉમેરણ સહિત): | ||
લીટી ૧: | લીટી ૧: | ||
આપણી . કવિતાસમ્હિ--૮ |
આપણી . કવિતાસમ્હિ--૮ |
||
દામોદર ખુશાલદાસ બોટાદકર- શત્રુંજય |
|||
તેથી પૃષ્ડે પનોળૂ' તગર નિરાસિતે દિવ્ય દેવાલચોનૃ', |
|||
ભીંજાયેલા ઉરેથી જગત ભિંજવતો (સ્નેહભીના કવિ શો), |
|||
' દેલા વૃન્દ સંગે સુરશચિપતતિએ શ્ૂ' અહીં સ્થાન ફીધૂ ! |
|||
ભાનુના આગમાર્થે વન ગિરિ નગરો છાંટવા ચિત્ત ચ્હાતો, |
|||
⚫ | |||
. એે'ચાર્ ચાતરાએ. પથિક વિરતિતા શ્વેત ઝુસ્છા સુહાગી; |
|||
“હડોલન્તોદ સસ્ત વપ્ય શ્રસ સહજ હેરી સ્પરીથી જેત્ય અપ્પે, |
|||
તે કદ્દોધાન કેરી ઝુસુમસુરાભિથી દોષ દૂરે હહાવે. |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
મુક્તાના સ્વસ્તિકોથી તૃણ કુસુમ તરૂપત્રને પૂજનાર, |
|||
⚫ | |||
આછેરા અભ્ર જેવો દશ દિશ ધસતો એકલો આ તુષાર. |
|||
⚫ | |||
કત્તવીને ધજાએપ ડતક. કલશની કડાત્તિથો થિત્ત ચોરે; |
|||
તે મધ્યે આ હિમાદ્રિવિરહવિપદના શોકથી સ્તબ્ધ જેવો, |
|||
⚫ | |||
ઊંચી દૃષ્ટી કરીને જનકપથ ભણી ધ્યાનથી જોઈ રહેતો; |
|||
દેવો ને માનવોના મધુ મિલન તણા સ્થાન સંકેત જેવો, |
|||
દૈવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ શૈલેશ ઊભો. |
|||
દેખીને શષ્ય સ્વાદુ, સલિલ બહુલતા, વૃક્ષની વાડિઓ ને, |
|||
ઊતાર્યો સ્વર્ગમાંથી નિજ ગજપતિને વાસવે વ્યોમ વાટે; ૧૦ |
|||
તે તો સંતૃપ્તિ એવી-અચલ બનિ રહ્યો નંદનાનંદ છોડી! |
|||
હારીને ઈંદ્ર પાછો અમરપુર વિષે હા! ગયો આશ મૂકી! |
|||
તો યે વીસારતાં એ ક્ષણ નવ વિસરે આંગણે ઊછરેલો, |
|||
પાળલો પૂર્ણ પ્રેમે, પ્રતિ સમરપથે વાહરૂપે વસેલો |
|||
તેથી પૃષ્ઠે પનોતૂં નગર નિરમિને દિવ્ય દેવાલયોનૂં, |
|||
દેવોના વૃંદ સંગે સુરશચિપતિએ શૂં અહીં સ્થાન કીધૂં. |
|||
⚫ | |||
ને ચારૂ ચોતરાઓ પથિક વિરતિના શ્વેત ગુચ્છા સુહાગી; |
|||
ડોલન્તો મસ્ત વાયૂ શ્રમ સહજ હરી સ્પર્શથી શૈત્ય આપે, |
|||
ને ઈંદ્રોદ્યાન કેરી કુસુમસુરભિથી દોષ દૂરે હઠાવે. ૨૦ |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
ધ્રૂજાવીને ધજાઓ કનક કલશની કાન્તિથી ચિત્ત ચોરે; |
|||
⚫ | |||
રક્ષાર્થે રમ્યતાની અનિમિષ નયને એક પાદે ઊભેલો. |
|||
આ પ્રસાદો અનેરા કર દઈ કરમાં રાસ રંગે રચીને |
|||
ઊભા દેવાંગનાનાં રસિક હૃદયનાં ઝીલવા ગાન હર્ષે; |
|||
ચિત્રોનૂં ને કલાનૂં વિવિધ હૃદયના ભાવ ને વૃત્તિઓનૂં, |
|||
સૌંદર્યોનૂં, રસોનૂં, ઉચિત ખચિત આ સંગ્રહસ્થાન સાચૂં. |
|||
ગન્ધદ્રવ્યો અમૂલાં કંઈ કંઈ કુસુમો શાન્તિ આપે સુવાસે, |
|||
ઘંટાના ઘોર ઘેરા ગગન ગજવતા, સ્પદ્ધંતા સામસામે: |
|||
તો યે એકાન્તનૂ ને કવિહૃદય તણી વીચિઓ વાધવાનૂં, |
|||
ભક્તિની ભવ્યતાનૂં અચલ વિરતિનૂં સ્થાન શોભે સદાનૂં. |
|||
*** |
|||
૧% |
૧% |