આજ વસંત પ્રથમ દિન
પ્રેમાનંદ સ્વામી


આજ વસંત પ્રથમ નંદન

આજ વસંત પ્રથમ નદન આવ્યો, સહુ જનને સુખકારી;
છૂટી લાજ આજથી સજની, ઊપજ્યો આનંદ ભારી... ૧
વન તરુ લતા વેલી પ્રેમાતુર, નવ પલ્લવ થઈ સારી;
કું જ કું જ પ્રનત કોનકલા સુંદર, બોલત વસંત ખુમારી... ૨
શ્રી ઘનશ્યામ નપયા સંગ રમવા, અનત આતુર વ્રજનારી;
અંગો અંગ ફૂલી સહુ અબળા, નૌતમ નેહ વધારી... ૩
રચ્યો મનોરથ રમવા સારુ, થઈ તરુણી સહુ ત્યારી;
તન મન ધન ઘનશ્યામ છબી પર, પ્રેમાનંદ બનલહારી... ૪