આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

  • પુરુષની સ્ત્રી પ્રત્યેની દ્રષ્ટિ ૩૩
  • સ્ત્રીની પુરુષ પ્રત્યે દ્રષ્ટિ ૩૩
  • બ્રહ્મચર્યમાં રસ ૩૩
  • બ્રહ્મચર્ય માટે ધગશ ૩૩
  • કૃત્રિમ ઉપાયો ૩૩
  • પ્રજોત્પત્તિના બોજાની ભ્રમણા ૩૩

  • સંયમધર્મનો લોપ ૩૪
  • 'नीतिनाशने मार्गे' વાંચવાની ભલામણ ૩૪
  • કૃત્રિમ ઉપાયોથી દૂર રહેવું ૩૪
  • સાચો દંપતીપ્રેમ ૩૪
  • ત્યાગનો આરંભ ૩૪


ભાગ બીજો

૧. પૃથ્વી એટલે માટી ૩૫-૩૮

  • નૈસર્ગિક ઉપચાર ૩૫
  • ડૉ પ્રાણજીવન મહેતા ૩૫
  • બંધકોષ ૩૫
  • ફ્રૂટ સૉલ્ટ ૩૫
  • લોહ (ડાયલાઈઝ્ડ) ૩૫
  • નક્સવામિકા ૩૫
  • દવાઓ ઉપર અવિશ્વાસ ૩૫
  • ફરવાની કસરત ૩૬
  • જુસ્ટનું रिटर्न टु नेचर ૩૬
  • માટીના ઉપચાર ૩૬
  • માટીના ઉપચાર અને બંધકોષ ૩૬
  • માટીના પોલ્ટીસ ૩૬
  • એરંડિયાનો જુલાબ ૩૬
  • માટીની લોપરીનું માપ ૩૬
  • સર્પદંશ અને માટી ૩૬
  • માટી અને માથું દુખવું ૩૬
  • માટી અને ફોડા ૩૭
  • માટી અને પરમૅંંગેનેટનું પાણી ૩૭

  • માટી અને ભમરીનો ડંખ ૩૭
  • માટી અને વીંછીનો ડંખ ૩૭
  • સેવાગ્રામમાં વીંછી ૩૭
  • માટી અને તાવ ૩૭
  • માટી અને ટાઈફૉઈડ ૩૭
  • સેવાગ્રામમાં ટાઈફૉઈડ ૩૭
  • માટી અને ઍન્ટીફ્લોજિસ્ટીન ૩૭
  • માટી અને સરસિયું તેલ ૩૭
  • માટીને શુદ્ધ કરવાની રીત ૩૭
  • માટીની જાત ૩૭
  • માટી અને સુગંધ ૩૭
  • માટી અને શહેરો ૩૭
  • માટી અને ચીકાશ ૩૭
  • માટી અને ખાતર ૩૭
  • માટીને શેકવી ૩૭
  • માટીનો ફરી ફરીને ઉપયોગ ૩૭
  • માટી જમનાની ૩૭
  • માટી અને દસ્ત ૩૭


૨. પાણી ૩૯-૪૬

  • ક્યુને અને આંધ્ર ૩૯
  • ક્યુને અને કટીસ્નાન ૩૯
  • ક્યુને અને ઘર્ષણસ્નાન ૩૯

  • ટબનું માપ ૩૯
  • પાણી ઠારવા બરફનો ઉપયોગ ૩૯
  • પાણી અને પંખો ૩૯