આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૦૫ આવ્યા. રાજારામન મેલૂરમાં તેના એક કાર્યકર મિત્રને ત્યાં રોકાયા હ. જમીન ખરીદવાની ઈચ્છા ધરાવનાર ભાઈએ જમણે હાથમાં સેનાનું કડું, કાનમાં લાલ નંગવાળા બુટ્ટો પહેરી હતી. વાંકડિયા અણિયારી મૂછોને લીધે તે કડપવાળા જણાતા હતા. પરંતુ તેના અવાજ એ કડક ન હતા; ઝીણે હતો. ‘સામી આ તે ધીના ચુસ્ત અનુયાયી જણાય છે...?” - “હા ! પણ એનું શું છે, ભાઈ? કિંમતની વાત કર ને.' મેં મારી ધારણું ગણોતિયાને કહી છે, સામી ! ઘરના એક હજારને પાંચસે, જમીનના છ હજારને પાંચસે કુલ આઠ હજાર આપીશ.” આટલામાં સોદો નહિ પોતે, ભાઈ ! દશ હજારથી ઓછામાં વેચવાને વિચાર નથી.” આમ તમે કિંમત પકડી રાખશે તે સેદે કેવી રીતે પતે ? કાંઈ બાંધછોડ થવી જોઈએ...' – આમ એ ભાઈએ કહ્યું કે તરત રાજારામનના મિત્ર “એક મિનિટ મારી સાથે અંદર આવ - ઈશારો કરી રાજારામનને બેલા, તે ઊભે થઈને ગયે. આ “નવ હજારમાં તોડ કરો. આ 5 કિંમત છે, ભાઈ. પરંતુ અત્યારે આ કિમત કહીશ નહિ. “વિચારીને કહીશ, સવારે આવજો” કહી વિદાય કર. સવારે આવે ત્યારે “નવહજાર પાંચસેથી વાત શરૂ કરીશ તે નવ હજારમાં માનશે. પછી બાના પેટ ઘેડી રકમ લઈ બાનાખત કરી આપજે. પછી એક અઠવાડિયામાં બાકીની રકમ લઈ વેચાણ દસ્તાવેજ કરી આપજે.' “કાલે સવારે રોકાવાને માટે વિચાર નથી... “એ તે રહી જેવાનું. કાલે બપોરે જજે' મિત્રે કહ્યું. એ પરિ. ". .. "

: :