આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ - ૧૦૭ સાંભળતા જાવ” સેનીને અવાજ સંભળાયો. ઝડપથી સીડી ચઢી રહેલ તે ફરીથી ઊતરીને દુકાનની આગળ આવીને ઊભે રહ્યો. કેવી નવાઈ! તેણે જે વાત વિચારી હતી એવું જ સોનીએ મદુરમને કહ્યું હતું. એમાં શું “મેલૂર જવાનું કદાચ થશે તો હું જઈશ” કહીને એકાએક જતા રહ્યા, રાતે પાછા આવી જશે, હું માનતે હતે. મદુર સાત-આઠ વખત ક્યાં ગયા છે પૂછ્યું હતું. એટલે જ તમે મને કહીને ગયા હતા પણ હું કહેવાનું ભૂલી ગયા હતા, એવું જૂઠું મેં કહ્યું ત્યારે તે “હું જાઉં છું ત્યારે બીજા કોઈને કહેવાનું કહીને જતી નથી” કહી મેં બગાડીને જતી રહી.. એ તે ઠીક સેની ! આ વખતે તમે મારા પર બીજે ઉપકાર કરે. મેલૂરનાં જમીન અને ઘર બધું વેચાણનું નકકી કરી બાનાના રૂપિયા લઈને આવ્યું છું. એ રૂપિયા તમને આપું છું. એ સાચવીને રાખે...' રાખવામાં મને કાંઈ વાંધો નથી ! આટલા બધા ઉતાવળ થઈને શા માટે ઘર અને જમીન વેયાં ?' “વેચી નાખ્યાં ! હવે એનું શું છે? થેડું બાનું પણ લીધું છે. એક અઠવાડિયામાં વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરી આપીશ એટલે બાકીના રૂપિયા મળી જશે.' ભાઈ! હું કહું તે ખોટું નહિ લાગે ને ?' તમે શું કહેવાના છે એની અત્યારથી મને કેવી રીતે ખબર પડે ?” - “મારા કરતાં વધુ સારી રીતે સાચવે એવું એક બીજું ઠેકાણું છે, એવું મારું કહેવું છે.” કોને આપવાની વાત કરે છે ?” - “મધુરમને આપવાની, ભાઈ ! – સનીની વાત સાંભળીને, રાજારામન આજ પહેલી વાર ગુસ્સે