આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૧૫ એને કાંઈ કહેવું છે, ભાઈ ?' ભીની આંખે સનીએ પૂછ્યું.. ચિંતા કરશે નહિ, સેની ! તમારી જેમ મદુરમની આંખે ભીની થશે, છતાં તમને આશ્વાસન આપવાનું મનોબળ તેનામાં છે. ' રાજારામને કહ્યું. બેડી પહેરેલી હાલતમાં તે રેલવેની મુસાફરી કરતે. હતા ત્યારે–એક લંગડે ભિખારી ત્રિચિ સ્ટેશને ગાડીમાં ચઢીને, પંડિત મોતીલાલ નહેરુને - હેમી દીધા છે ! વ્યથા અનુભવે છે ! મન વ્યથા અનુભવે છે !' ગાયું. ટ્રેનમાં ભીખ માગનારાને પણ રાષ્ટ્રને પડેલી ખોટ સાલે છે, એ જોઈ રાજારામનને આશ્વાસન મળ્યું. તેણે રક્ષક પોલીસને પિતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને તે ભિખારીને આપવા જણાવ્યું. રાષ્ટ્રરંગે રંગાયેલા કેઈ એક કવિએ આ ગીત રચ્યું છે. તે ગીત ટ્રેનમાં ભીખ માગવા આવેલા ભિખારીને ભાવપૂર્વક રડતી આંખે ગાતા જોઈને દેશ આઝાદી ઝંખી રહ્યો હોય એવું તેને લાગ્યું. એક રાષ્ટ્રપ્રેમી તરીકે તેણે ગૌરવ અનુભવ્યું. '

  • કડલૂર જેલમાં એક અણધારી મુશ્કેલી આવી પડી. પહેલાં વેલૂર જેલમાં હતા એ બધા જ રાષ્ટ્રભકત કેદીઓ હતા. પણ અહીં કડલૂર જેલમાં એવું ન હોવાથી કેટલાક ભયંકર ગુનેગાર અને ક્રિમિ. નલ કેદીઓ સાથે એક વર્ષમાં રાજારામનને રાખવામાં આવ્યું. પ્રહદીશ્વરન જેવો પ્રેમવર્ષા કરનાર કોઈ મિત્ર ત્યાં મળે નહિ. વર્ડરે રાજકીય કેદીઓ અને ક્રિમિનલ કેદીઓ વચ્ચે ભેદભાવ રાખ્યા વગર બધાની સાથે ક્રિમિનલ કેડીએના જેવો કડક વર્તાવ કરતા હતા.. જેલવાસની કઠણાઈઓને અત્યારે કડલૂરમાં જ રાજારામનને સારી રીતે પરિચય થયું. તેને જેલમાં આયાને બીજા સપ્તાહે મદુરમને.

' કે ' - - -