આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૧૭ ઉત્સાહથી આ પત્ર લખવાને પ્રયત્ન કરું છું. લખનારમાં ભલે નિપુણતા ન હોય પણ જેને ઉદ્દેશવામાં આવે છે તેની વિશિષ્ટતા લખવાની શૈલીમાં આપોઆપ આવી જતી હોય એમ લાગે છે. તે પ્રમાણે આ પત્રની શૈલી એવી હોય તે એને જશ મને નહિ પણ જેને સંબોધીને લખાવે છે, તેમને છે, એમ માનજે. સેનીએ તમારા પકડાયાના સમાચાર મને જણાવ્યા ત્યારે રડી હતી. “બહેન ! તમે પણ નાના બાળકની જેમ આમ રડે છે ? અમને બધાને આશ્વાસન આપવાનું મનોબળ તમારામાં છે” એવું સનીએ મને કહ્યું હતું. તમે જ મને આવી આજ્ઞા કરી અને તેનું પાલન કરવાની મારી પ્રથમ ફરજ છે, એવું મને લાગ્યું. તમારા પ્રેમ પાશથી બંધાયેલી છું. તમારા શબ્દોનું હું પાલન કરીશ. તમે જેલ માંથી છૂટીને આવે ત્યાં સુધી બધાં કાર્યો હુ સંભાળીશ, એક જેલવાસ સિવાયની બીજી કોઈ પણ બાબતમાં ચિંતા તમારે રાખવાની નથી. તમે છૂટીને આવે ત્યાં સુધી હું તમારા દર્શન માટે તલસતી હોઈશ, એ વાત તમે ભૂલશે નહિ. ભલે આ દેહ જેલમાં તમારા સાંનિધ્યમાં ન હાય પરંતુ મારું મન-અંતર તે તમારી સાથે જેલમાં નિવાસ કરી રહ્યું છે. જે શકર્યું હશે તે આ માસના અંતે સોનીને કડલુર જેલમાં મોકલીશ. તમે મારા આ પત્રને જવાબ લખી ન શકે તે કઈ નહિ, સની આવે ત્યારે જે કાંઈ કહેવાનું હોય એ તેમની સાથે કહેવડાવજે. તે સાંભળીને હું તૃપ્તિ અનુભવીશ, સેની આવશે ત્યારે કેટલાક સમા. થાર તેમની સાથે જણાવીશ. આ પત્રમાં અજાણતાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે. લિ. તમારી દાસી જ મરવહિલ મામ પત્ર મદુરને પૂરો કર્યો. આ પત્ર મળે તે દિવસે રાજારામને 1 . If