આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૦ આત્માના આલાપ જેલમાં તે વખતે સવારની પરેડને સમય થઈ જવાથી રાજારામનને માર મારીને જગાડ્યો. તે આ બે દિવસ મદુરમને મીઠા મધુર કંઠ નથી જાણતી રામા ભકિતને માર્ગ તેના કાનમાં ગુંજતો રહ્યો. અપાર અડાબીડ જંગલના કોઈ એક ખૂણામાં, દિવસ કે સત ન પારખી શકાય એવા વાતાવરણમાં એ શેકનું ગીત કોઈ એક કોયલ ગાતી હોય તેમ કાનમાં ગુંજતું રહ્યું. એના ભ્રમમાં તે આખે દિવસ બેચેન રવો. મનના કોઈ એક ખૂણામાંથી–તેને તરસ કહેવી, કે તાપ કહે કે ગૂંગળામણુ કહેવી– વેદનાની પંકિત શબ્દને આકાર ધારણ કરી પ્રકટ થઈ: અપાર જગલની વચ્ચે – ગાઢ અધકાર કે પ્રકાશ ન કદી એવી સુષુપ્ત અવસ્થામાં – નાની દેયલ કમગ્ન સાદથી ટહુકે છે – તે - દુઃખ પૂરું સમજાતું નથી. ક્યાંથી ગાય છે તે સમજાતું નથી. ઘણું દિવસથી – મને , શોધતા ભટકતે અવાજ શબ્દમાં શાસન કરવાની શકિત - એક શકના રૂપમાં વ્યકત કરીને જાણે હજારો કોયલે સતત ગાઈ ગાઈને લુધિત થયેલ ટહુકે.” – લયબદ્ધ, કે અલયબદ્ધ, પંકિતમાં કે અપંક્તિમાં ગાઈ ગાઈને તેણે ગીત મેઢે કર્યું. ગીત લખી લેવા માટે ત્યાં કોઈ સગવડ ન હતી. વર્ડર પાસે કાગળ અને પેન્સિલ માંગતાં તેને સંકોચ થયે, આથી તેણે આ પંકિતઓ ફરી ફરીને ગણગણ મેઢે કરી. અસહ્ય એકાંત અને મનની વ્યથાએ આ શબ્દરચના રચવાની શકિત પ્રદાન