આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૨૩ લાડકોડથી ઉછેરી હતી એટલું જ નહિ, મારી વીણાવાદનના પ્રથમ છતા પણ તેઓ જ હતા. એવા બાપુજીના મૃત્યુથી મને અત્યંત સ્થા ઊપજી હતી’– મદુરમે પિતાને બાપુજીના મરણ વિશેના તે પત્રમાં મન હલકું કરી લખેલા શબ્દોએ રાજારામનના હૃદયને વધુ વ્યથિત કર્યું. નાનપણથી જમીનદારે પિતાને કેવા લાડકોડથી ઉછેરી હતી એ ગૌરવપૂર્વક વિગતવાર મદુરમે પત્રમાં જણાવ્યું હતું. - સની અને મુત્તિલપનની સાથે કડલૂરથી સીધા મદુરે ન જતાં ત્રિચિ ઊતરીને રાજારામન પુદુ કે રૈ ગયે. પ્રહદીશ્વરનની સાથે બે દિવસ રોકાઈને તે મદુરે આવવા નીકળે. આ વખતે તે ત્યાં રહ્યો ત્યારે પ્રહદીશ્વરને વ. ૨. સ્વામીનાથ ન અય્યરના શેરમાદેવી આશ્રમ વિશે ઘણું કહ્યું, ઉચ્ચ ધ્યેય સાથે સ્થાપવામાં આવેલ શેરમાદેવી “ભારદ્વાજ આશ્રમ” અવનત પામે. ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિને વરેલા શ્રેષ્ઠ વ. ૨. સ્વામીનાથન અય્યર-ગામની પરિસ્થિતિ અને કેટલાક અનુયાયીઓમાં આડંબરી જીવનને અને આચરણને કારણે કેના મનમાં આશંકાઓ ઉત્પન્ન થઈ. પરિણામે તમિળનાડુનું એક જ્ઞાનનું તપવન અસ્તિત્વમાં આવી શકયું નહિ. ફરીથી એક મેટા આશ્રમનું નિર્માણ થવું જોઈએ. શેરમા ગુરુકુળ આશ્રમને સાંપડેલી બદનામી ન સાંપડે એ રીતે, સ્પષ્ટ, સમજાય તેવા ધ્યેયો, નાતજાતના ભેદભાવ વગર, પછાતોને ઉત્કર્ષ થાય તેવી જનાઓ અને ગાંધીજીના સિદ્ધતિ. સાથે આશ્રમની સ્થાપના થવી જોઈએ, તાલીમબદ્ધ યોજના અને સ્વદેશીની ભાવનાનો વિકાસ કરવા માટે ગ્રામ આશ્રમજીવન વગર વધુ અતિગતિથી દેશની પ્રગતિ થઈ શકશે નહિ. માણસ માત્રની જાતિ એક જ છે. તેઓમાં ઊંચનીચની ભાવના હોવી જોઈએ નહિ-એવી ભાવનાથી લે કે વર્તે તે જ આ શક્ય બને' પ્રહદીશ્વરને કહ્યું –પ્રહદીશ્વરને વિગતવાર કહેલી વાત અને જૂના બાલ ભારતીના