આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૪ આત્માના આલાપ

  • *

અ કોના વાંચનથી એક સ્વદેશી સામાજિક જ્ઞાનપીઠની સ્થાપના કરવાને વિચાર તેના મનમાં ઉદ્દભવે. તેના મનમાં બીજ રોપાય એવી સુંદર રીતે એ વિચાર પ્રહદીશ્વરને રજૂ કર્યો હતે. “આ પુદકેની હદમાં જગા કે આર્થિક સહાય મને મળી નહિ, રાજારામન ! શહેરી વાતાવરણથી દૂર, શાંત વાતાવરણમાં જમીન અને ડીક આર્થિક સહાય મળ્યાં હેત તે હું જ આવું એક ગુરુકુલ શરૂ કરત. આજે પણ મારી એ જ ઝંખના છે. સ્પષ્ટ આયોજન વગર શરૂ કરવામાં આવેલી કોઈ પણ સંસ્થા આપણી કલ્પનાના નવા ભારતીય સમાજનું નિર્માણ કરી નહિ શકે. આદેલન દેશને આઝાદી અપાવી નહિ શકે. સમાજમાં ઘર કરી ગયેલી ગુલામી અને અજ્ઞાનતા દૂર કરવા માટે આવી સંસ્થાએ દેશભરમાં હેવી જરૂરી છે. આવી સંસ્થાઓ જ આવતી કાલના હિંદને ઉન્નત રાખી શકશે –તેમણે કહ્યું. મહાત્મા ગાંધીને સાબરમતી આશ્રમ અને શેરમા– દેવી ગુરુકુળનાં થેય તથા શાંતિનિકેતનનું રમ્ય વાતાવરણવાળા આશ્રમે તે ઈચ્છતા હતા. – પુદુર્દથી વિદાય લીધી ત્યારે તેમનાં હૈયાં હાથ રહ્યાં નહિ મદુરે પાછા આવીને મદુરમની દશા જોઈને રાજારામન અવાક થઈ ગયા કેઈ માંદગીમાંથી હમણાં જ ઊભી ન થઈ હોય એવી તે હતી. ધનભાગ્યમે સફેદ સાડલે પહેર્યો હતો અને કપાળે ભસ્મની આડ કરી હતી, એ તરફ તેનું ધ્યાન ગયું. કેવાં ખોટા અનુમાને. પિત કર્યા હતાં, એ યાદ આવતાં તેનું મન વ્યથિત થયું.. જ તેણે મદ્રમને આશ્વાસનના શબ્દો કહી ધીરજ આપી, તેને નાગમંગલમ વિશે પૂછતાંની સાથે જ મદુરમે નાના બાળકની જેમ ડૂસકે ને ડૂસકે રુદન શરૂ કરી દીધું. પિતા પરને તેનો પ્રેમ જોઈને રાજારામનને આશ્ચર્ય થયું. જમીનદારની મેટાઈના પ્રસંગો કહેતાં તે રડી પડી. પોતાની પરણેતર પત્નીનાં બાળકની જેમ, ખરું? ટ