આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૩૧ અખિલ ભારત હરિજન સેવાસંધના આયોજન મુજબ મહાત્મા ગાંધીએ તમિળનાડુને પ્રવાસ કર્યો. તેઓ મદુરે આવ્યા એ દિવસે ખૂબ વરસાદ હતું. પ્રથમ દિવસે તેમની રાખવામાં આવેલી સભા રદ કરીને બીજે દિવસે રાખવામાં આવી. સાંજે છ વાગે મહાત્મા ગાંધી આવવાના હતા પણ રાતના સાડાદશ સુધી આવ્યા નહિ. તેથી વરસાદમાં તેમના પ્રવાસનું શું થયું હશે, એની ચિંતામાં સભા બંધ રાખીને વૈદ્યનાથન અય્યર, સુબ્બારામન, રાજારામન, બધા તિરુમંગલમ સુધી તપાસ કરવા ગયા. પવન અને વરસાદને કારણે તે દિવસે આયોજન મુજબ કોઈ કાર્યક્રમ થયે નહિ, વર્ગ નદીમાં પ્રચંડ પૂર આવ્યું હતું. મહાત્મા ગાંધી મદુરે આવ્યા ત્યારે ઘણું બેડું થઈ ગયું હતું. જેજ જોસફ સર, તિરુમંગલમથી ગાંધીજી સાથે આવ્યા હતા. મહાત્મા ગાંધીએ દેશભક્ત સુબ્બારામનના બંગલે મુકામ કર્યો. અન્ય સ્ત્રીઓની સાથે જઈને મદુરને હરિજન ફાળામાં તેનાં ઘરેણું. એમાંનાં મોટા ભાગનાં ઘરેણું ગાંધીજીને આપી દીધાં. પિતાને પૂછયા વગર જ મદુરામે કરેલા આ કાર્યથી રાજારામનને અત્યંત આનંદ. થયે. રાજારામન અને મિત્રોએ પણ સારી એવી રકમ એકઠી કરીને મહાત્મા ગાંધીને હરિજન ફાળામાં આપી. એ વખતે ત્યાં હાજર રહેલા ડોકટર ટી. એસ. રાજને ઉતાવળમાં “મિટર રાજારામન” કહીને બોલાવવાને બદલે ‘મિસ્ટર ગાંધીરામન” કહીને બોલાવ્યા. આથી વિદ્યનાથન અત્યારે હસતાં હસતાં કહ્યું, “હવેથી તું આ નામ. સ્વીકારી લે. ગાંધીજી મદુરે આવ્યા તેની યાદગીરીમાં “મિસ્ટર રાજને તને આ નામ એનાયત કર્યું છે.” રાજારામનને પણ પોતાને આ નામથી સંબે હતા તેથી અત્યંત ખુશી ઊપજી. “વીકારી લઉ છું' - રાજારામને સસ્મિત વૈદ્યનાથનને જવાબ આપ્યો. વૈદ્યનાથન અય્યરે ઉમંગભેર રાજારામનને મહાત્માગાંધીને પરિચય આપે. બીજે દિવસે મહાત્મા ગાંધી હરિજન વાસમાં ગયા. સાંજે ખૂબ મોટી