આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૬ આત્માના આલાપ પહેલા વરસમાં હતા ત્યારે એ શપથ લીધા હતા. આ ઘડી સુધી તે અમારામાંથી કોઈએ પણ તે શપથનું ઉલ્લંઘન કર્યું નથી...” એમ હેય તે તારા લગ્ન માટે દેશને વહેલી તકે આઝાદી અપાવવા માટે મારે મીનાક્ષીઅમ્માને પ્રાર્થના કરવા સિવાય બીજે કઈ રસ્તો નથી.' પ્રતિજ્ઞા લીધી છે તે પાળવી જ રહી...” હું ક્યાં ના પાડું છું ? જલદી સ્વતંત્રતા મળવી જોઈએ, એ જ કહું છું...” સ્વતંત્રતા મેળવવાની તમારી પ્રાર્થના ફળવી જોઈએ.” " “ફળે તો પણ એકની તે નહિ ફળે રાજા ! બે પ્રાર્થના ભેગી થાય તે જ ફળે! તું અત્યંત નસીબદાર છે, ભાઈ ! આ મદરમ છે ને, તેના જેવી ગુણવંતી મેં જોઈ નથી. પ્રભુએ સર્જેલી ઉત્તમ જાતિઓમાં પણ હું તેને પ્રથમ સ્થાન આપું...” તમારા આશીર્વાદ' રાજારામને કહ્યું. તે વખતે તેના વદન પર મધુર હાસ્ય હતું. અધર પર અપૂર્વ મિત જણાયું. મદુથી નાગમંગલમ જવાના માર્ગમાં આવેલ એક મેટી વાડી, જમીનદારે વીલથી મદુરમને આપી હતી. આંબા, આંબળાંનાં વૃક્ષો અને નારિયેળીથી ભરપૂર પચીસ એકરમાં ફેલાયેલી વાડીની વચમાં એક કમળનું તળાવ અને અતિ વિશાળ ઘટાદાર પ્રાચીન એક વડલો હતે. એ વાડી આશ્રમ માટે આપી દેવાનું મહુરમે કહ્યું હતું, ધનભાગ્યમની સંમતિની રાહ જોતી હતી. પ્રહદીશ્વરને તે વડલે અને તળાવને કિનારે અત્યંત ગમી ગયો હતો. જે અવારનવાર આ સ્થળ માટે આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. આ - એક કાળે વડ નીચે ઉદ્ભવેલ તત્વચિંતન જ આજે સમસ્ત ભારતમાં વિસ્તર્યું છે. આ સ્થળ જોતાંની સાથે જ વેદકાળનાં તપવિને યાદ આવે છે પ્રહદીશ્વરને કહેતા. - 1 ' ' . . -