આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૪૧ સૂચવીને વગર માગે વૈદ્યનાથન અય્યરે આશ્રમ માટે પાંચ રૂપિયા આપવા માડ્યા. રાજારામન તે લેતાં અચકાયે. મુરબ્બી આશીર્વાદ તરીકે આપે છે ! લઈ લે ! – પ્રહદીશ્વરને કહ્યું. રાજારામને વૈદ્યનાથ અય્યરને નમન કરીને પૈસા સ્વકાર્યા. “દીર્ધાયુષી બની દેશની સેવા કર '– વૈદ્યનાથન અય્યરે તેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તે અગ્નિશિયસ, સુખરામન વગેરેને મળ્યા. પ્રહદીશ્વરન અને મુક્તિલપન રાષ્ટ્રિય ભાવનાવાળા કડિયાની શોધમાં પડ્યાં. રત્ન લ સોની કણપુકાર શેરીમાં રહેતા સુમ્બયા નામના કડિયાને જોધી લાવ્યા. કડિયે ખાદીધારી હેવાથી તેઓને તેના પર વિશ્વાસ બેઠે. ઊંડે સુધી પાસે ખોદીને કપચીને થર કરે. પછી ઈટોથી ચણતર કરી છતના છાપરાવાળાં અલગ, અલગ છ મકાને, પ્રાર્થનાગૃહ, અને વડલાને ફરતા ચબૂતર કરઆ તેમને પલાન હતું. કેટલોક લાકડાને સામાન, ટેબલ, ખુરશીઓ રેટિયે, વણાટનાં સાધન, સાળ અને મધમાખીના ઉછેર માટે લાક ડાનાં ખાનાવાળા પાંજરાં વગેરેની જરૂર હતી. આશ્રમની જરૂરિયાતની વસ્તુઓ પણ કરકસરથી ખરીદે તે પણ રૂપિયા વીસ હજાર જોઈએ. તે વખતે પિત્તનૂરમાં અવિનાશલિંગમ ચેક્રિયાર જે રામકૃષ્ણ વિદ્યાલય ચલાવતા હતા અને દૃષ્ટિ સમક્ષ રાખીને મિત્રોએ યોજના કરી. એ પછીના શુક્રવારના દિવસે વિના વિલંબે આશ્રમ માટે વાડીને દસ્તાવેજ મદુરમે કરી નાખે, રાજારામનને ઘેર બોલાવીને પ્રહદીશ્વરનની રૂબરૂમાં મદરમે દસ્તાવેજ બતાવ્યું. તેણે વિનમ્ર ભાવે પ્રહદીશ્વરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ દસ્તાવેજ આપ્યો. મદુરમને અંતરની લાગણી જોઈને પ્રહદીશ્વરને ગદ્ગદિત થઈ ગયા. “આ શેરીની તારી વયની બીજી યુવતીઓ પૈસા ભેગા કરવા

- . . , , -