આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૪ આત્માના આલાપ તમારે બલવાની જરૂર ખરી ? મારા સિવાય બીજી કોઈ સ્ત્રી તમને સ્પર્શ ન કરી શકે એ માટે મને રોજ ગગદ કંઠે ગાતી સાંભળ્યા પછી તમારે આ કહેવું ન જોઈએ. કેટલાય દિવસોથી મારાં ફૂલેથી તમારા સુંદર ચરણની પૂજા કરું છું. એ પૂજા એનું બાનું છે. વાત આામ છે તે તમારાથી આ કહેવાય ખરું? “તું સ્પર્શ ન કરી શકે' એ શબ્દ તમારાથી બોલાય ? ભૂલ થઈ ગઈ ! શરતચૂકથી કહેવાઈ ગયું, મદુરમ. પરંતુ * ગરમી સહન કરવાની શક્તિ ફક્ત તારામાં જ છે ' એમ કહી શકું ખરો?' એમાં શી ભૂલ છે ? સેવા કરનારને ગરમી લાગતી નથી. ભક્તિ અને શ્રદ્ધા સાથે બળિયા માતાના મંદિરના આંગણામાં દેવતા પાથરીને તેના પર ખુલ્લા પગે ચાલતા નથી ?' “બાપરે! તને બોલવામાં પહોંચાય તેમ નથી !' હશે ! પરંતુ તમારા પર વિજય મેળવવાની ઈચ્છા મને કોઈ દિવસ થઈ નથી ! તમારી આગળ સર્વસ્વ હારી જવાનું તે મારું ધ્યેય છે...' - -- આને જવાબ આપી શક્યાની સ્થિતિમાં રાજારામન ના હતું. તે સ્તબ્ધ બની ગયું. તેના લેપ લગાવેલ ચહેરા અને ગરદન પર પરસેવો છૂટી ગયો. મેં મલકાવ્યા વગર બોલાયેલા એ એકેએક શબ્દની સાથે મદરની ભીની થતી પણ તેણે જોઈ. મદુરમે આવી સેવા કરવા માટે પિતે વારંવાર જન્મ ધારણ કરવા ઇરછા રાખે છે, એ વસ્તુભાવ એણે શબ્દોમાં વ્યક્ત કરીને તેને આતર કરી મૂક્યો, તે લાવેલ લેપને ચમચે લઈને પાછી ફરી ત્યાર પછી પણ ઘણુ સમય સુધી રાજારામન એ સ્થિતિમાં રહ્યો. મદુરમ જવા માટે પાછી ફરી ત્યારે ફૂલની વેણીવાળા કાળા નાગ જેવા તેના કેશ, કે દક્ષિણ ભારતમાં બળિયાને બાપ નહિ પણ માતા કહે છે. એ જ ને !