આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૪૫ 1 . ' વિણના વાદન સાથે નૃત્ય કરતી હોય એવી તેની ચાલ અને સૌંદર્ય અને ત્યાંના વાતાવરણમાં પ્રસરી રહેલી સવાસ-એ બધાં જાણે મૂક ભાષામાં “અમે તમારાં છીએ.” “અમે તમારાં છીએ –કહેતા હોય એવો તેને ભાસ થયે. આવી પ્રબળ અનુભૂતિ તેણે આ પહેલાં ક્યારેય અનુભવી ન હતી. મદુરમે વીણા સાથે ગાયેલું ગીત તેને યાદ આવ્યું, મદુરમના કહેવા મુજબ લસણ, મરી, ફુદીને બધું નાખીને બપોરના ભેજન માટે મંગમાએ સુપ બનાવ્યું હતું. એ લેતાંની સાથે જ સુપે દવાની ગરજ સારી. - રાજારામને તે દિવસે બપોરે સારી રીતે નિદ્રા લીધી. સાંજે તેની આંખ ખૂલી ત્યારે બાજુની મેડી પર મધુરમ વીણુને વર્ગ લેતી હોય એવા અનુમાન પર તે આવે. સાંજની ટપાલમાં આવેલા પત્ર ટેબલ પર હતા. એમને એક પત્ર તમિળનાડુ પ્રદેશ કેંગ્રેસની સભા અને પ્રમુખની ચૂંટણું અને હતે. બીજે એક પત્ર પ્રમુખની ચૂંટ. ણીમાં શું શું કરવું અને કાને ટેકે આપ તે માટે મદ્રાસ ગયેલા મદુરના એક કાર્યકર્તાને હતો. તેણે એ પત્ર વાંચો શરૂ કર્યો ત્યારે પ્રહદીશ્વરન, મુત્તિરુલપન અને સુખ્યા કડિયે આવ્યા. રાજારામને એ પત્ર પ્રહદશ્વરનને આપે. જ