આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તમિળનાડ પ્રદેશ કેંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં એ વખતે સી. પી. સુબયા અને કામરાજ વચ્ચે હરીફાઈ થઈ. હરીફાઈમાં સી. પી. સુબશ્યાને સો. અને કામરાજને એક ત્રણ મત મળ્યા. કામરાજને વિજય થયેપોતાના પક્ષને માણસ પ્રમુખ પદે આવવાથી રાજારામન, મુનિરુલપન, ગુરુસામી બધાને અત્યંત આનંદ થયે.. “મદુરે પ્રદેશની ચૂંટણુ વખતે શરૂ થયેલ જૂથ બધી રચવાની કાર્યવાહી દરેક પ્રમુખની ચૂંટણી વખતે વધતી જતી જોઈને ચિંતા થાય છે. આઝાદીના ધ્યેયને વરેલી કેંગ્રેસ છિન્નભિન્ન તે નહિ થઈ જયને એ મને ડર છે. કામરાજ અણીશુદ્ધ દેશભાવનાથી રંગાયેલા છે. સી. પી. સુબા પણ એવા જ દેશભક્ત છે. બેમાંથી એક બિનહરીફ ચૂંટાયા હતા તે ઉત્તમ હતું. દેશને આઝાદી મળે તે પહેલાં જ અત્યારથી પ્રમુખની ચૂંટણીઓ. કેવી કેવી તડે પાડે છે!” આ વિચાર આવતાં પ્રહદીશ્વરનની આંખ ભીની થઈ ગઈ. ચૂંટણું પત તાંની સાથે જ સી. પી. સુબચ્યાના નામની દર. ખાસ્ત મૂકનાર મુત્તરંગ મુદલિયારે કારોબારીમાંથી રાજીનામું આપ્યું. એ વખતના મદ્રાસના કે પેરેશનના મેયર સત્યમૂર્તિને તે અંગે ચિંતા અને દુઃખ વ્યક્ત કરતે પત્ર રાજારામને લખે. એ પત્રમાં પ્રહદીશ્વરને પણ સહી કરી. યુદ્ધની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એ ૧૧