આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૮ ૧૪૮ આત્માના આલાપ નિર્માણ કાર્યમાં તે પિતાની સર્વ શક્તિ કેંદ્રિત કરવા ઈચ્છતા હેવાથી વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવાને તેમને વિચાર ન હતો. પરંતુ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવાના વિચારના હોવાથી રાજારામન અને મુક્તિલપન કેઈ પણ હિસાબે ભાગ લેવા આતુર હતા. “માની સ્થિતિ અત્યંત ગંભીર છે. કઈ ઘડીએ શું થાય એ કહેવાય નહિ. તેમના જીવનની મને સહેજે આશા નથી. આ સ્થિતિમાં તમે મને અનાથ જેવી સ્થિતિમાં મૂકીને જેલમાં જશે નહિ' એક દિવસ સાંજે સાજારામન એકલે હતા ત્યારે આવીને મદુરમે રડી પડતા કહ્યું. રાજારામને તેને આશ્વાસન આપીને વિદાય કરી. મદુરમની ચિંતા અને ભય તે સમજતો હતે. આશ્રમના કાર્ય માટે આર્થિક મદદ મેળવવાની મુશ્કેલીઓ અને બીજી બાબતોની વાત મદુરમને કરવાનું રાજારામને ટાળ્યું. મટ્ટાર અરે આશ્રમ માટે ડી મદદ કરી. વદેમાતરમ્ ચેટ્ટિય્યરના નામથી નામાંકિત થયેલા બાલકૃષ્ણન ચેદિય્યર અને ડી. કે. રામન સામે આવીને તિળક વાંચનાલયને પચાસ પચાસ રૂપિયા આપી ગયા, પિરિયકુળમ અને શિવગૌમાં પૈસા ઉઘરાવવા ગયા ત્યારે ડે. ગોપાલસામી અને આર. વી. સ્વામીનાથનને મળ્યા. તેઓ જરૂર મદદ કરશે એવી શ્રદ્ધા રાજારામનને હતી. આશ્રમનું ધ્યેય હરિજનને ઉત્કર્ષ અને પછાત જાતિઓમાં શિક્ષણનો પ્રચાર વગેરે હોવા જોઈએ એમ માનનારાઓમાં વકીલ સેમસુંદરમ ભારતી, તેમના જમાઈ કૃષ્ણસામી ભારતી, તેમનાં પત્ની લક્ષ્મી ભારતી વગેરે આર્થિક મદદ કરવાની ઈચ્છા ધરાવે છે, એમ મિત્રેએ તેમને કહ્યું. પ્રહદીશ્વરન અને રાજારામનને આશ્રમ અંગે ધણને મળવાનું હતું. કેટલાકે આર્થિક મદદને બદલે બૌદ્ધિક મદદ

..... કરી બધાન ' . ' .