આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬૪ આત્માના આલાપ એ વખતે પોલીસે આવીને તે બંનેને અટકમાં લીધા. આથી મદુરૈમાં તેફાન ફાટી નીકળ્યું. દેશભક્તોને પ્રપ ચારે તરફ વ્યાપી ગયે. સરકારના આ કૃત્યના વિરોધમાં દુકાને બંધ થઈ ગઈ. કામદારો કામ પર ચઢયા નહિ. તિળક ચેકમાં પ્રચંડ સભા ભરાઈ. સભાને ઘેરીને પોલીસે ઊભા હતા. ઓચિંતી એકસે ચુમ્માલીસમી કલમ જાહેર કરવામાં આવી. છતાં સભા વિખરાઈ નહિ. વંદેમાતરમ્ અને ચેટ્ટિયાર અને શ્રીનિવાસ વધને લેકે તેફાન ન કરે અને શાંતિ રાખે તે માટે ખૂબ પ્રયત્ન કર્યા. પિોલીસે સખત લાઠીચાર્જ કર્યો આથી ઉશ્કેરાયેલા લેકેએ તેમના પર પથ્થરમારો કર્યો. આટલું જાણે એ હું હોય તેમ પેશિયલ રિઝર્વ પોલીસને બોલાવવામાં આવી, દશબાર કાર્યકરોને સખત ઈજા થઈ. લે કમાંથી પાંચછનાં મરણ થયાં. કુલશેખરન શહેરમાં એક સરકારી અધિકારીને મારી નાખવામાં આવ્યું. મદુમાં | મેગા મેદાનના વિસ્તારમાં લેકે પરના લાઠીચાર્જથી લોકો ઉશ્કેરાયા. આથી બીજા દિવસે નગરમાં ખૂબ ખળભળાટ મચી ગયે. પિલીસવાન દાખલ ન થાય એટલા માટે મોટા પથ્થરે અને પી. નાકા પર મૂકીને ચિન્ન બજારની પિસ્ટ ઓફિસ અને ચિત્ર શેરીની પિસ્ટ ઑફિસને આગ ચાંપવામાં આવી. વૈદ્યનાથચ્ચર વગેરે પણ આ વે-શમાં આવી ગયા. એક ચુમાલીસમી કલમ જાહેર કરવામાં આવી છે એની કેઈએ પરવા કરી નહિ. આખુંય શહેર રણભૂમિમાં ફેરવાઈ ગયું. પરિસ્થિતિ વણસી જવાથી નગર લશ્કરને સોંપી દેવામાં આવ્યું. વિદ્યનાથસ્યરની સાથે બીજા ઘણાને અટકમાં લેવામાં આવ્યા. એ બધાને નજરકેદમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમના પર અસીમ સીતમ ગુજારવામાં આવ્યું. મદરની પરિસ્થિતિ થાળે પડતાં કેટલાય મહિને નાઓ લાગ્યા. “અઢારસે સત્તાવનના બળવા પછી મોટા પાયા પર લડવામાં આવેલું આ બીજું યુદ્ધ છે' એવું કહી શકાય એવી આ લ્ડત હતી.