આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૬૫ એ વરસે બીજી ઓકટોબરે ગાંધીના જન્મ દિવસે મદુરે માં રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ નીકળ્યું. સરઘસના આગેવાન કાર્ય કર્તા અને બે સ્ત્રીઓની ધરપકડ કરી લારીમાં બેસાડી દૂર દૂર લઈ જવામાં આવ્યાં. ત્યાં તે બધાંનાં કપડાં ઉતારી લઈને તેમને નિઃવસ્ત્ર કરવામાં આવ્યાં. આથી નગરમાં ફરી ખળભળાટ વ્યાપી ગયે. આ અપકૃત્ય કરનાર સર્કલ ઇન્સપેકટર ઉપર એસિડ નાખવામાં આવ્યું. કેંગ્રેસના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હેવાથી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ બહાર ન રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ. કેંગ્રેસ સેસિયાલિસ્ટ જયપ્રકાશ નારાયણ, અશ્રુત પટ્ટવર્ધન, અરુણું અસરકૂઅલી, રામમનોહર લેહિયાઅશોક મહેતા ભૂગર્ભમાં રહીને આઝાદીની લડત આગળ ધપાવવા જાનસટોસટનો. ખેલ ખેલી રહ્યા હતા, જેલમાં ન જનારાઓમાં રાજાજી અને ભૂલા ભાઈ દેસાઈ હતા. - બરાબર આ જ સમયે બીજો એક શ્રદ્ધાતાર દેખા. કલકત્તામાં નજરકેદ રાખવામાં આવેલા સુભાષચંદ્ર બોઝ "કિવટ ઈન્ડિયા”ની લડત શરૂ થઈ તે પહેલાં નાસી છૂટીને જર્મની અને ત્યાંથી જાપાન પહોંચી ગયા હતા. જાપાનમાં રામબિહારી બેઝની મદદથી આરઝી હકુમત રચી હતી. આઝાદ ફજ અને ઝાંસીની રાણું ફેજ ઊભી કરવામાં આવી હતી. અંદામાન અને નિકોબાર ટાપુઓ આરઝી હકુમતે જીતી લીધાં. ત્રિપુરા કોંગ્રેસમાં આ મતભેદ ઊભું થવાથી જ સુભાષ આમ જઈને આવું એક કાર્ય કરી શક્યા. - કેદ પકડવામાં આવેલા રાજારામનને પહેલા વેલૂર જેલમાં રાખ વામાં આવ્યું. પછીથી ત્યાંથી નાગપુર થઈને અમરાવતી જેલમાં લઈ જવામાં આવ્યું. અમરાવતીમાં બળદ રાખવાની ગભાણ જેવી એક જગામાં દેશદાઝવાળા કાર્યકરોને રાખવામાં આવતા હતા અને