આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬૬ આત્માના આલાપ અત્યંત જુલમ ગુજારવામાં આવતું હતું. બધા કસોટી–પરીક્ષાને કાળ આવે ત્યારે “વંદેમાતરમ” અને “મહાત્મા ગાંધીને જય'ના સને આશ્રય લેતા. એ તારક મંત્ર તેમને માટે આશ્વાસનરૂપ નીવડત. અમરાવતીના જેલવાસની ફરતા-અત્યાચાર મર્યાદા વટાવી ગયે હતે. કેદીઓએ લખવાના પત્ર કે તેમના પર લખવામાં આવતા પત્રો પર કડક અંકુશ હતો. ત્યાંની અસ્વચ્છતા શારીરિક ‘તબિયત માટે અત્યંત હાનિકર્તા હતી. જેના અધિકારીઓ અને ડરે ફકત મરાઠી જ બોલતા હતા. સત્યાગ્રહીઓમાંના મોટા ભાગના કેદીઓ મળ અને અંગ્રેજી જ ભણતા હતા આથી ઘણું વિટંબ એ ઉપસ્થિત થતી. સ્ટેટ નામના જેલરનું વર્તન અત્યંત કરે હતું. રાજારામન મદુરના કોઈ સમાચાર જાણી શક્યો નહિ. જાણે કોઈ એકલવાયા કોપમાં દેશનિકાલ કરવામાં આવ્યું હોય, એવી તેની સ્થિતિ હતી. કોઈના પણ સમાચાર જાણવાનું તેને માટે શક્ય ન હતું. વર્ષાઋતુમાં ધોધમાર વરસાદ અને ઉનાળામાં ધોમ ધખતે તાપ અમરાવતીમાં પડતા હતા, રાજારામનની તબિયત ઝડપથી લથડતી જતી હતી. નરકની વેદના અનુભવતા હોય તેમ તે એક એક દિવસ પસાર કરતા હતા, મદુરમની પરિસ્થિતિ જાણવા માટે તે હરપળે વ્યાકુળ રહે. તબિયત બરાબર ન હોવાથી તેની પથારીવશ થયા હતા. પ્રહદીશ્વરને, મુત્તિલાપન અને ગુરુસામી આશ્રમવાસીઓ સાથે રહેતા હતા. મદુરમને માટે તો મદુરે શૂન્યમય બની ગયું હોય એવું રાજારામનને લાગતું હતું. મદુરમની સ્થિતિ સેંકડો માઈલ દૂર રહીને પણ પોતે જાણી શક હતા. - રાજારામનની સાથેના જેલાવાસીઓમાંના ઘણુ ગૃહસ્થી હતા. દરેકને પોતાના કુટુંબની કાઈ ને કેઈ ચિંતા થતી હશે, જાણીને તે પિતાની ચિંતા વિસારે પાડી દેતા. આ પહેલાં તે જેલમાં હતા ત્યારે તેણે મદુરમને યાદ કરીને જે કાવ્ય લખ્યું હતું એ તેને યાદ આવ્યું i ' , ', . . ' ; , • .