આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના લા૫ ૧૭૧ પડઘાએ જૂથબંધી ઊભી થઈ. તિરુપરંગુમના અધિવેશને તમિળનાડુ પ્રદેશ કોંગ્રેસે એક ન વળાંક લીધે. - તિરુપરંગુન્ટમના અધિવેશનનું ઉદ્દઘાટન મુશમલિગમે ધ્વજ. વંદન કરાવીને કર્યું. મુત્તરંગ મુદલિયારે સ્વાગત પ્રવચન કર્યું અને યજ્ઞેશ્વર શર્માએ પ્રમુખસ્થાન શોભાવ્યું. તિરુસંગુરમ ચુંટણીની ગેરકાયદેસરતા અંગે ઘણું વક્તાઓ બેલ્યા. સમસ્ત ભારતે જે એકતાથી આઝાદીના યજ્ઞમાં ઝંપલાવ્યું હતું તે મહાયજ્ઞમાં ભંગ. પડવાથી તામિળનાડુમાં બે જૂથ પડી ગયાં. આવી પરિસ્થિતિ સર્જવા બદલ વડીલે રાજાજી પર ગુસ્સે થયા. જ્યારે કેટલાક આમાં રાજાજીની ભૂલ નથી કહી છૂટા થઈ ગયા, છૂટા થઈ ગયેલાઓએ રાજાજીના ટેકામાં એક સભા ભરી. આમ જૂથબંધીની ભાવના વધતી ગઈ. રાજારામન છૂટીને મદુરે આવ્યો ત્યારે ઘણું બનાવો બની. ગયા હતા. કેટલાક બનાવે તેના અનુમાન મુજબના હતા. ઘણા બને તેની કલ્પના બહારના હેઈ આઘાત પહોંચાડે એવા હતા. દાઢીમૂછવાળું, હાડકાંનાં માળા જેવું શરીર, ઊંડી ઊતરી ગયેલી આખો. વાળે તે પશ્ચિમ ગોપુરમના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો ત્યારે પરિચિતે પણ પહેલી નજરે તેને ઓળખી શક્યા નહિ. ઘણા લાંબા સમય પછી મદુરની ધરતી પર પગ મૂકવાને આનંદ થતે હેવા, છતાં મનમાં ન સમજાય એવી મૂંઝવણ અનુભવી રહ્યો હશે, કોઈ કારણસર તેનું હૃદય રડતું હતું. પશ્ચિમી ચિટી શેરીના ઉત્તર તરફના નાકા તરફ વળીને શેરીમાં છેડે આગળ વધે ત્યાં તે તેનું હદય થડકી ગયું. વાંચનાલય હતું એ મેડો ન હતો. તેની જગાએ નવું મેડાવાળું મોટું મકાન મળ્યું. નીચે ગિલેટની દુકાનની જગાએ એક કરિયાણાની દુકાન હતી. મેડા પર કેઈ એક ફાઉન્ડરી લે ખંડની • . .