આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૭૩ તરત ચેમ્પિયન કુવાવાળી શેરીમાં જઈને સનીનું ઘર શોધી કાઢયું. પરંતુ સેનીને પરિવાર સનીને ગુજરી ગયા પછી દક્ષિણ માસી શેરી બાજુ મરવર શેરીની પાસે ક્યાંક રહેવા ગયે હેવાનું ત્યાંથી જાણવા મળ્યું. દુકાને બદલી હતી, એમ ઘર પણ બદલ્યું હતું. કાંઈ પણ ન સમજાતાં રાજારામનનું માથું ભમી ગયું. સીધા આશ્રમ પહોંચી જવાને તેને વિચાર આવી ગયો. અસલ જગાએ પણ બદલાઈ ગઈ અને પરિચિત માણસનું શું થયું છે તેને સમજાયું નહિ. મદુરની શેરીઓમાં અનાથની જેમ રખડવા કરતાં આશ્રમમાં જવાને તેણે વિચાર કર્યો. છતાં દક્ષિણી તેરકાવશું શેરીમાં એક વખત આંટે મારી આવું તે સારું, એ તેને વિચાર આવ્યું. પિતાના જ વતનમાં કાંઈ ન સમજાતાં, આંખે પાટા બાંધીને અનાથની જેમ રખડતે હેવાનું તેને દુઃખ થતું હોવા છતાં એક વખત સેનીની દુકાનની તપાસ કરવાનું નક્કી કરીને તે નીકળે, જે આશ્રમમાં જાય તે ફરીથી વીસ માઈલ ઉપરને રસ્તે કાપીને મદરે આવવાનું તેનાથી બની શકશે નહિ. તેથી આવ્યો છું તે ગિલેટની દુકાન શોધીને જાઉં, એવા નિર્ણય પર તે આવ્યા. દક્ષિણી તેરકાવી શેરીમાં સનીઓની હારબંધ આવેલી એ દુકાનોની વચમાં જ તેની દુકાન હોવી જોઈએ. સોના ચાંદીની દુકાનેની સાથે ગિલેટ કરવાની દુકાન હેય તે વધુ કમાણી થાય, એ ગણતરીથી સેનીના મૃત્યુ પછી તેમના છોકરાએ અહીં દુકાન રાખી હેવી જોઈએ, એવું અનુમાન હતું. તે | તેરકાવશું શેરીના નાકે આવેલી દુકાને પર તેણે તપાસ કરી તે તેની ધારણ કરતાં પણ વધુ સહેલાઈથી એ દુકાનને પત્તો લાગી ગયે. રત્નાવેલ સોની હયાત હતા ત્યારે તે તેના કરતાં અત્યારે દુકાનને સારો એવો વિકાસ થયે હતિ, વધુ માણસે કામ કરતા હતા. સોનીના દીકરા રામૈયા આ હાડકાંપાંસળાં દેખાતા દાઢીમૂછોવાળા રાજારામનને જોઈને પહેલાં તે ઓળખી શક્યો નહિ,

- - - - -