આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રે આયા. એકાએ ભાઈ આત્માના આલાપ ૧૭૫ પાછળ જતાં એજર મૂકવાની પેટી, ભગવાનનાં મઢેલાં ચિત્ર હતાં તે ખંડમાં રામયા રાજારામનને લઈ ગયો. તે ખંડમાં જમીન પર ચટાઈ પાથરી હતી. પૈસા મૂકવાનો ગલે, ઓજાર મૂકવાની પેટી,. ત્રાજવાં, તેનું કસવાને પથ્થર, એ બધાં મૂક્યાં હતાં ત્યાં બે જણ બેસીને વાતચીત કરી શકે એટલી જગા હતી. . - “તમે અત્યંત થાકી ગયેલા લાગે છે, મામા! છોકરાને કેફી , અને નાસ્તે લાવવાનું કહું છું. પહેલાં નાસ્ત પતાવી લે.' – રામૈયાએ કહ્યું. રાજારામને ઘણું ના પાડી પરંતુ રામૈયાએ કાંઈ સાંભળ્યું નહિ. ઈટલી, વડાં અને કેફી વગેરે આવ્યાં. એ વખતની રાજારામનના મનની સ્થિતિ શાંતિથી નાસ્ત કરી શકે એવી ન હતી. રામૈયાના આગ્રહને લીધે, ઇચ્છા ન હોવા છતાં, તેણે નાસ્ત કરવાની ખાતર નાસ્ત કરીને હાથ ધોયા. શું શું બની ગયું છે, એ જાણુવાની આતુરતાને લીધે ઈટલી, કેફીમાં તેને કોઈ સ્વાદ આવ્યો નહિ. શું કહેવું અને કેવી રીતે શરૂ કરવું, એ ન સૂઝવાથી રામૈયા શેડો સમય મૂઝા, રાજારામનને સવાલ પર સવાલ કરીને થકવી નાખવાથી રામૈયાએ કહી શકાય એટલું ક્રમબદ્ધ કહ્યું: : “તમે જેલમાં જતા રહ્યા. જે બાપુજી હરીફરી શકતા હેત તે આ બધું બન્યું ન હતું. તેમણે આંખ મીંચી એટલે શુંનું શું ય બની ગયું. તેઓ ચાલ્યા ગયા. તમે પણ અહીં ન હતા, પ્રદીશ્વરનમામા, મુત્તરુલપન અને ગુરુસામી દરજી બધા આશ્રમમાં રહેતા હતા. તમે જેલમાં ગયા એટલે મદુરમનું મન. ભાંગી ગયું. મહેફિલમાં જવાને અને ગાવાને તેને ઉત્સાહ રહ્યો નહિ. પૈસાની ખાતર તે એકાદ બે મહેફિલમાં ગઈ પણ એ બરાબર જામી નહિ. મન દુ:ખથી ભરેલું હોય ત્યાં મહેફિલ કેવી રીતે જામે? પછી તે તેણે મહેફિલે બંધ કરી દીધી. આટલું ઓછું હોય તેમ તે વૃદ્ધા મગમ્મા અને મામા બાપુજીના ગયા. પછી, છ મહિનામાં જ, એક પછી એક, એકબીજાને ખાતરના આમને અતિ ચાતિયા .