આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૪ આત્માના આલાપ

  • * *
  • * * *
  • * *
  • - -

- - - • • - - --

  • -

- '" " જ છે કે " " કે " * * * *

    • .- * . .

-- -- -- -- --... : કરવાનું મુને વચન આપ્યું. આશ્રમનું નામ પિતાને અત્યંત ગમ્યું છે. જણાવી તેમણે એ નામ રાખવા બદલ અભિનંદન આપ્યા “ ખાદી દ્વારા કરડે માણસેની કપડાંની જરૂરિયાત પછી શકાશે નહિ, એવી શિક્ષિત માણસની વાત સાંભળીને દુઃખ થાય છે. હિંદ ગામડાઓને બનેલે ખેતીપ્રધાન દેશ છે. ગામડાંઓ અને શહેરા વચ્ચે ખાદી સેતુ છે, આ વાત ઘણાને સમજાતી નથી. ખાદી એ એક પવિત્ર રાષ્ટ્રિય વ્રત છે. હું જે ધ્યેયની વાત કરું છું કે દયેયમાં ન માનનારા ખાદી પહેરે એથી કંઈ ફાયદો નથી. તેઓ ખાદી અને મારાં પેયને બાળી શકે છે ? –મહાતમા ગાંધીએ દુઃખ સાથે કહ્યું, સત્ય અને અહિંસામાં શ્રદ્ધા ન ધરાવનારા, સ્વાર્થ ને ત્યાગ કરવા ન ઇચછનારાએ ખાદી પહેરે એને કોઈ અર્થ નથી ! તમારા ગામનું મંદિર હરિજને માટે ખુલ્લું મુકાયું છે, એ જાણ્યા પછી જ હું આનંદ સાથે અહીં દર્શન કરવા આવ્યો છું. હરિજને અને દરિદ્રનારાયણનું ભલું થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. મનિષેધ, ખાદી, ગામડાને પુનરુદ્ધાર અને સત્યાગ્રહનું જેમણે વ્રત લીધું હોય તેમને જ ખાદી પહેરવાનો અધિકાર છે – - મહાત્મા ગાંધીને મળીને અને તેમનું ભાષણ સાંભળને પિતે જાણે ગંગામાં ડૂબકી મારી હેય અનુભવ થયો. તે બેખા વૃદ્ધનાં હાસ્ય અને આશીર્વાદથી તે બધાં દુઃખો ભૂલી ગયો. પિતાના સમયના મહામુનિને મળીને પગે લાગવાના ગૌરવ સાથે રાજારામન અને મિત્રા પાછા ફર્યા. ગાંધીજીએ પધારીને આશ્રમ પાવન કર્યો નહિ, એનું મનદુઃખ એમને દર્શન કરીને પગે લાગવાથી અને તેમની સાથે થોડો સમય વાતચીત કરવાથી ભુલાઈ ગયું. આ પહેલાં મહાત્મા ગાંધી મદુરે આવ્યા ત્યારે મદરમે પિતાનાં મૂલ્યવાન ઘરેણાં હરિજનનિધિમાં આપી દીધાં હતાં એ અને પિતે ! ! | મારા પર