આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૦૭ કાર્ય કરે, બધા જ આશ્રમની મુલાકાતે આવી, તે નિહાળીને અત્યંત હર્ષ સાથે તેની પ્રશંસા કરે છે. સમાચારપત્રમાં “રાજારામનને આશ્રમ એક ગાંધીવાદીની સાધનાનું આ સર્જન છે' એ પ્રકારના પ્રશંસા કરતા આશ્રમ અંગેના લેખો પ્રસિદ્ધ થાય છે. તેની આટલી મેટી સાધનાની પાછળ કોની શક્તિ કાર્ય કરી રહી હતી, એ તે અને તેના નિકટવતી મિત્ર જ જાણે છે, જે પુનિત હૃદયની ભાવનાથી પિતે આટલી ત્વરાએ સમસ્ત દેશની લેકચાહના મેળવીને ઉન્નત સ્થાને પહોંચ્યો છે, એ સ્થાને પહોંચાડનાર તેમ જ તે સ્થાને પહોંચવાને સાચે અધિકાર છે તે તે દુનિયામાંથી ચાલી ગઈ છે, એ વિચાર આવતાં અંધકાર તેને પીસી નાખે છે. માના મરણ વખતે, પિતાનાં ઘરજમીન વેચીને ઉપજેલાં નાણાં દેશસેવાના કાર્યમાં આપતી વખતે, તેને સહેજ પણ રંજ કે વ્યથા થઈ ન હતી. પરંતુ આ કાર્ય કરવા માટે પોતાને જેણે પ્રેરણા આપી હતી અને કોણે પિતાના માર્ગમાં પ્રકાશ પાથર્યો હતે એ વાત તે અત્યારે સારી રીતે સમજી શક્યો હતે. મરમે કરેલા ત્યાગને પ્રકાશમાં પિતાની આસપાસના અંધકારને તે ભૂલી શક્યો હતો. પિત ઘણે ત્યાગ કર્યો છે એમ દુનિયા માને છે; પરંતુ એ તે મદ્રમના ત્યાગનું જ પરિણામ છે. ભકિતના સુખને લહાવો જે પામે છે તેનાથી જ ભક્તિ કરી શકાય છે. એ બધું રાજારામન અત્યારે સમજી શક્યો. પિતાનાં પુપથી રાજારામનની પુજા કરનાર મદુરમ હતી. પોતાનાં ફૂલેથી ભારતમાની સેવા કરનાર રાજારામન હતું. તેને નફરતમાંથી પ્રેમના સામ્રાજ્યમાં લાવનાર મદુરમ હતી. જેલનાં દુખે તે પચાવી શકય હેય તે મધુરમના પ્રેમને ભાગો બજે હેવાને કારણે જ. નથી જાણતી રામા ભકિતને માર્ગ” મદુરામ ગાતી હતી ત્યારે દેશભકિત માર્ગ તેની નજર સમક્ષ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતે. તે વરસના અંતે આશ્રમની શાળાને સરકારી માન્યતા મળી ગઈ. .'. =

'

', ' , ' '

.
  • '.* *
  • * '. -

- . .. . On એવી છે !'