આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૬ આત્માના આલાપ ધીમે સમજાયું. પિતાને કે ઈ પણ તકલીફ આપ્યા વગર સંચાલનમાં રહેલી બધી મુશ્કેલીઓ અને દુઃખે તેઓ એકલા સહન કરતા હતા. અત્યારે બધી જ જવાબદારી તેને વહન કરવાની હતી. પિતાના કહી શકાય એવા અને આત્મીય ગણી શકાય એવા બધાં જ ચાલ્યા ગયાં હતાં. દુનિયામાં પતે એટલે જ રહી ગયા છે, આ વ્યથા કેટલીક વખત તેની આંખોમાં આંસુ લાવી દેતી. રત્નલ સેની ચાલ્યા ગયા. હસતાં હસતાં “મારી દીકરીને સંભાળજે ' કહેનાર મદુરમની મા ચાલ્યાં ગયાં. મદુરામ પણ ચાલી ગઈ ! તેના જેવા હજારે નવયુવાને દેશભક્તિને રંગ લગાડનાર મહાત્મા ગાંધી પણ ચાલ્યા ગયા, વેલુરજેલમાં પરિચય થયો ત્યારથી ગુરુ અને મિત્ર તરીકે રહેલા પ્રહદીશ્વરન ચાલ્યા ગયા. આખી માનવજાત આ દુનિયા પરથી નષ્ટ થઈ ગઈ છે, અને સ્મશાન જેવી ભૂમિમાં પતે એકલે રહી ગયું છે, એવું તેને લાગતું. દુઃખને ભૂલી જઈને, પિતાના પર પ્રેમ દાખવેલાઓને પ્રેમની સ્મૃતિ જાળવી રાખવા, બીજાઓમાં તે પ્રેમની વહેંચણી કરવા અને તેમનામાં પ્રેમભાવના જાગૃત કરવા, નિસ્વાર્થ ભાવે સેવા કરવા તેણે પિતાની જાતને આધુનિક તપમુનિના રૂપમાં ફેરવી નાખી.

ભારત પ્રજાસત્તાક બન્યા પછી ઘણું વરસે વીતી ગયાં. દેશમાં ચૂંટણીઓ થતી રહી અને નવાં નવાં પ્રધાનમંડળે બદલાતાં રહ્યાં. આઝાદી માટે લડનાર ભારતમાં એ એક જ સંસ્થા હતી. થેય પણ એક જ હતું. દેશની આવેલી આઝાદી સાથે સાથે વિચારોનું સ્વાતંત્ર્ય અને મતભેદ પ્રદર્શિત કરવા માટેનો હક પણ આવ્યું. સમસ્ત દેશ કક્ષાએ અને રાજ્યકક્ષાએ વિવિધ પક્ષે ઊભા થયા. ઘણા નેતાઓને ઉદય થશે. દરેકે પિતપોતાનાં ધ્યેયે જાહેર કર્યા. પરંતુ આત્મશ્રદ્ધા પર