આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૨૩ અને નવી પેઢીના કાર્યકરો તેમની સહેજ પણ દરકાર કર્યા વગર ઝડપથી કયાંક દેડી રહ્યા હતા. ગાંધીરામન દેશ, નેતાઓ અને નવી પેઢીના કાર્યકરેને વિચાર કરીને દુઃખી થતા હતા. તેમણે જાહેર અપીલ કરી. છાપાઓમાં લેખે લખ્યા. આત્મશુદ્ધિ પર ભાર મૂકનાર અને સત્ય અહિંસાને જીવનમાં સ્થાન આપનાર નેતાઓની પેઢી ક્રમે ક્રમે અદશ્ય થતી અને તેમના સ્થાને માનસિક અને શારી રિક ક્ષતિવાળી પેઢીને આક્રોશ સાથે ઊભી થતી જઈને તેમનું હૃદય ક૯પાંત કરતું હતું. ઠેર ઠેર ટ્રેન ઊથલાવ્યાના અને બસ સળગાવી મૂક્યાના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચીને એ એકેએક સમાચારે તેમનું શરીર ભાંગી નાખ્યું. પ્રેમ, કરુણા, સત્ય અને સમૃદ્ધિસભર ભારતને જોવા તેઓ બધે નજર કરતા હતા, પરંતુ તેમની નજરે તો ઉદાસીનતા, ઘણા, ક્રોધ અને માનવતાને મહત્તવ ન આપતાં ફક્ત ચૂંટણી લડનારા પક્ષો નજરે પડતાં હતાં. દેશને વિચાર કરીને નિદ્રા વિહીન ઘણું રાત્રિમાં તેમણે વિતાવી, તેમને મળવા આવતા નેતાઓ સમક્ષ જાણે આ અંગે ચિંતા વ્યક્ત કરી, સમવયસ્ક સર્વોદય નેતાઓને તેમણે પત્રો લખ્યા. ગાંધીવાદ અને સહનશીલતા ભારત દેશમાંથી અદશ્ય થતાં હતાં ત્યારે બીજે ક્યાંક તેનું નિર્માણ થતું, તેમને જણાવ્યું. કેવિયાએ બેઠી તાકાતથી રશિયાને સામને કર્યો ત્યારે રશિયાએ એની લશ્કરી પાસવી તાકાતથી ઝેલેવિયા પર આક્રમણ કર્યાના સમાચાર છાપામાં જાહેર થયા ત્યારે તેમણે પોતાની રોજનીશીમાં લખ્યું : - “ હે ઝેક દેશ! વિયેટનામમાં માનવતાને બચાવવી જોઈએ એવો પોકાર પાડનાર રશિયા જ આજે તેના જાડા મજબુત બૂટ વાળા સિત્તેર હજાર સૈનિકોને ભરી બંદૂકે તારી છાતી ઉપર ખડકીને તારા સ્વાતંત્રયને ધમરે ળવા તૈયાર થયું છે. સ્વબચાવ માટે બીજા