આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૨૬ આમાના આલાપ. અપાર જંગલની વચ્ચે – ગાઢ અંધકાર કે પ્રકાશ ન કહી એવી સુષુપ્ત અવસ્થામાં – નાની કાયલ શોકમય સાદથી ટહુકે છે – તે દુઃખ પૂરું સમજાતું નથી. ક્યાંથી ગાય છે તે સમજાતું નથી. ઘણા દિવસોથી – મને શેતે ભકત. અવાજ શબ્દમાં શાસન કરવાની શકિત – એક શેકના રૂપમાં વ્યકત કરીને જાણે હજારો કેયલે સતત ગાઈ ગાઈને સુધિત થયેલ ટહુકે....' 1 - ક્યારેક એકાંતમાં શોકની લાગણી સાથે ઉદ્દભવેલ એ કવિતા, ધીમા સૂરમાં કાનમાં એ વખતે ગુંજી ઊઠે છે. સાચે જ આ સૂરના, અવાજ માં એક તાલાવેલી આતુરતા જણાય છે. હારે ચરણે ગાઈને આતુરતા ઉદ્ભવી છે, એમ જણાય છે. અંધકાર કે પ્રકાશ ન સૂઝે એવી તંદ્રાવસ્થામાં જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં શેાધતાં જવાનું મન થાય છે. પણ એ માર્ગને મર્યાદા નથી, ન પહોંચાય એટલે દૂરથી સંભળાતા એ અવાજના ઉદ્દગમ સ્થાન સુધી શોધવા જતી વખતે ઉતાવળમાં શરીર લથડિયું ખાઈ જાય છે. આત્મા પ્રયાણ આદરે છે. આત્માના પ્રયાણુની સાથે જ એ સંભળાતે અવાજ અત્યંત નજીકથી આવતિ જણાય છે. અંધકારમાંથી પ્રકાશમાં આવતા હોવાને ભાસ થયે. શેકમાંથી આનંદમાં પ્રવેશ કરતે હેવાને ભાસ થયો. શેકનાં પગલાં જાય છે. પિતાને શોધતો. અવાજ કરે છે, એ પણ સમજાય છે. અંતિમ ઘડીએ જોયેલું સિદ, સાંભળેલાં રાગે, પ્રસરેલું સ્મિત અને શાંતિ વદન પર એવા