આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૨૭, ને એવાં જયાં. દશપંદર મિનિટ પછી બત્તી હોલવવા માટે નારાયણરાવ ત્યાં આવ્યા ત્યારે વડીલ અંધકાર કે પ્રકાશ ન જાણી શકાય એવી દુનિયામાં ચાલ્યા ગયા હતા. અંધકારમાંથી પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો તેમણે પ્રકાશ પ્રાપ્ત કર્યો ત્યારે આશ્રમમાં અંધકાર છવાઈ ગયે. ત્યાં. રુદન અને શોકની ઘેરી લાગણી પ્રવર્તતી હતી. સેંકડોનાં રુદનનું આક્રંદ સંભળાયું. આંખો ભીંજાઈ ગઈ. પિતાની અવસ્થા અને નબળાઈની પરવા કર્યા વગર મુત્તિ લપને મારી સાથે રહીને ઘણું બાબતે જણાવી, તેમની ડાયરીની નોંધે અને જે તે સમયે રાજારામને વ્યકત કરેલા વિચારો પણ. જણાવ્યા હોઈ મારાથી બની શકે એટલી દેષમુકત આ વાર્તા લખી છે. આ વાત પૂરી કર્યા પછી નારાયણરાવ અને ગુરુસામીએ વાંચી જઈને સુધારા સુચવ્યા હતા એ મુજબ સુધારા કર્યા છે. - સત્યસેવાશ્રમ શરૂ થયું ત્યારે અને ત્યાર પછી વડીલ ગાંધી રામન અને પ્રહદીશ્વરનના માર્ગમાં મુશ્કેલીઓ ઊભી કરનાર કેટલીક વ્યકિતઓ વિશે આ કથામાં ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મુસ્િલપને એ ભાગ કાઢી નાખવા વિનંતી કરી : તે કરણ અને પ્રેમના પ્રચાર માટે જ જીવ્યા હતા. તેમની કથામાં અનીતિમાન-ભ્રષ્ટાચારીઓને ઉલ્લેખ થાય એવું છે તે ક્યારેય ઈ છે નહિ, ઉપરાંત એ પેઢીના બધા જ ત્યાગીએ અને તેમને આ મહાયજ્ઞમાં ઝંપલાવવાની પ્રેરણા આપનાર મહાત્મા ગાંધી પણ આ કથામાં આવે છે. આ બધા પાત્રોને ઉલેખ થયે હેવાથી આ કથાઃ સત્ય અને શુભેચછાની કથા બને છે. ઘણા પ્રસંગે તમે કથાની શૈલીમાં રજૂ કર્યા છે. થોડા પ્રસંગમાં આ અનિચ્છનીય તને પણ શા. માટે ઉલ્લેખ કરવો જોઈએ અને આને ઉલેખ ન કરીએ તો પણ કથામાં કેઈ ક્ષતિ નહિ આવે. આ કથામાં વિલનની જરૂર નથી.