આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ કહ્યું, “ફાધર ખૂબ કડક છે. ગમે તેમ કરીને બે વરસ વિતાવી એક વાર લો કેલેજમાં દાખલ થઈ જા કહે છે. એટલે વિચાર કરું છું...” ઠીક ! તારું ભાવિ ઊજળું નથી. તું વકીલની જમાતમાં રહીને ગુલામીમાં જ સબડવાને લાયક છે.' વકીલ બાપાના ડરથી સુંદરરાજનને પીછે હઠ કરતે જોઈને રાજારામન ગુસ્સે થયા. બીજે પળનિયાંડિ જવાબ આપે તે પહેલાં જ તેને જવાબ કેવો હશે, એનું અનુમાન તેણે કરી લીધું. પળનિયડિના બાપુજી જસ્ટીશ પક્ષના હતા. ડે. નાયરને ભગવાન માનીને ગોરાઓના ગુણગાન કરનારા તે હતા. પળનિયડિ પણ પિતાને સાથ નહિ આપે, એ રાજારામનને સમજાઈ ગયું. પરંતુ તે પોતાને વિચાર બદલવા તૈયાર ન હતે. “સુંદરરાજન વકીલ થજે. તારા બાપા સરના ઈલકાબની તપસ્યા કરે છે. એમને દીકરો દેશની આઝાદીમાં ભાગ લે, એ તેમને ગમે નહિ. કેમ, પળનિયાડ મારે કહેવું બરાબર છે ને ?” - “અહીં આવું છું, એ મારા બાપુજી જાણતા નથી પળનિયડિએ કહ્યું ત્યારે રાજારામનને અત્યંત ગુસે આવ્યા. જાણતા નથી ? સરસ! તમે બંને ઘેર જઈને ધોતી કાઢી નાખી, સાડી પહેરી કૅલેજમાં જ . ધોતી મારે માટે છે. તમે એ પહેરે તે છેતી માટે ભાસ્પદ નથી.' રાજારામનને ગુસ્સે જોઈને બંને મિત્રે કાંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા. થોડી વાર પછી, સમય થઈ ગયેલ છેજણાવી બંને ધીરેથી સરકી ગયા. મુત્તિલપન અને ગુરુસામી રાજારામન કહે તે કરવા તૈયાર હતા. ઘેર જવાને સમય ન હોય તે તેઓ રાજારામનની સાથે સૂઈ રહેતા. સુંદરરાજન અને પળનિવાંડિના ગયા પછી તે ત્રણેએ કાર્યક્રમ ઘડો શરૂ કર્યો. રાજારામન અનકુળ મંડપ શેરીમાં રહેતો હતો.. અને મકાનના આગળના ભાગના ખંડમાં જ તિળક રાષ્ટ્રીય વાંચના . ' '