આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે રાતે મીટિંગ વાંચનાલયમાં ભરાઈ નહિ.. વર્ગ નદીના કિનારે પિટ્ટ તેડુ મંડપની પાસે એક બગીચામાં ભરાઈ. વાંચનાલયમાં મીટિંગમાં આવનારા એને અહીં ભરાવાની મીટિંગમાં પિ તેપુ મંડ પની પાસે આવેલા બગીચામાં ભરાવાની છે, જ-- વીને ત્યાં મોકલવા માટે જ મોડી રાત સુધી સોની દુકાનમાં કામ કરતા બેસી રહ્યા. છેલ્લા આવેલા માણસને મીટિંગ ભરવાના સ્થળની જાણ કરીને વાંચ. નાલયની ચાવી રાજારામનને આપવા માટે સેનીએ તેની સાથે મોકલી આપી. કદાચ મેડી રાતે મીટિંગ. પૂરી થાય તે રાજારામન અને મિત્રોને વાંચના લયમાં આવીને સુઈ જવાનું અનુકૂળ રહે તે અગમચેતીથી તેમણે ચાવી મોકલી આપી હતી. તે રાતે દરરોજ કરતાં મોડા અગિયાર વાગ્યા પછી તેમણે દુકાન બંધ કરી. પતરાં સમાં કરવામાં તેમ જ કઈ કઈ વસ્તુને એસીડમાં પલાળવાને બહાના હેઠળ તેમણે રાતના અગિયાર વગાડી દીધા હતા. આ દરમિયાન ત્યાં બે વખત સી. આઈ. ડી. આવી ગયે. કેમ ભાઈ, આજે ગીતા પર પ્રવચન નથી ?' સી. આઈ. ડી. એ એક વખત પૂછયું હતું. આ હકીકત પણ છેલ્લે જેની સાથે ચાવી મોકલાવી હતી તેની મારફતે કહેવડાવીને સનીએ રાજારામનને ચેતવી દીધે. ' ' - પિદુ તપુ પાસેના બગીચામાં “વદેમાત.. રમ'નું સૂત્ર ઉચારીને મિત્રે ભેગા થયા.