આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૩૭ પાડીને વીણા વગાડતી અટકાવવી એ સભ્યતા ગણાય નહિ, પરંતુ એક નંબરની શેરીના આ લેકને સભ્યતા સાથે શી લેવાદેવા ? માણસને બોલાવીએ ત્યારે પશુને બોલાવતા હોય એવા અવાજથી બેલાવાય નહિ, પરંતુ પશુને બોલાવવું હોય તે માણસની જેમ નામ દઈને બેલાવવાની જરૂર નથી. દેહને વેપાર કરનારીને પશુ સાથે. સરખાવવામાં શું ખોટું છે? પશુ આટલી સુંદર રીતે વણા વગાડી શકે ખરું ? પશુ આટલી સુવાસવાળાં ફૂલની માળા પહેરે ખરું ?' રાજારામના મનમાં વિચારનું મંથન ચાલતું હતું. છેવટે સ્વમાનની જીત થઈ. તેણે જોરથી તાળી પાડી. તાળી પાડવા છતાં થોડી વાર સુધી વીણાનું વાદન થંળ્યું નહિ. “કદાચ તે સહેજ બહેરી. હશે ?” છિ: આટલું સુમધુર વાદ્ય વગાડનાર બહેરી ન હોઈ શકે અને હેય પણ નહિ. ફરીથી રાજારામને શક્ય એટલા જોરથી તાળીઓ પાડી. તેના હાથ ગુલાબ જેવા લાલચોળ થઈ ગયા. ત્યાં તે એકાએક વીણાના સૂર થંભી ગયા. સાડીને સડસડ અવાજ અને બંગડીઓના રણકાર સાથે કાઈના ઊભા થવાને અણસાર આવ્યું. બીજી જ પળે સામેની પાળી પાસે આવીને ઊભી રહેલી લાવણ્યમયી યુવતીને જોઈને તેની જીભ ઝલાઈ ગઈ. સરસ્વતીની વિદ્વત્તા અને લક્ષ્મીના પ્રભાવવાળા વદનને નિહાળીને તેની પાંપણ પણ મટકું મારવું ભૂલી ગઈ. તે વદનમાં એટલું તે આકર્ષણ હતું કે તે બોલ. વાનું સામર્થ્ય પણ ઈ બેઠે. તમે તાળી પાડી હતી?” તે બેલે છે કે અધર અને જીવાથી વીણુ વગાડે છે, એ ને સમજાતાં રાજારામ મૂંઝાઈ ગયે. સ્નાન કર્યા પછી એળ્યા વગરના છૂટા લટકતા કેશ, વાદળી