આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ માના ચહેરા પર ચિતા જણાતી હતી. તેની આંખો ભીની હતી. પોતે જે કામ કરે છે, એ તેને પસંદ નથી, એ તેના મેના ભાવ પરથી રાજારામનને લાગ્યું. ધીરેથી તેણે મને પૂછ્યું, “સોની ક્યારે આવ્યા હતા ?” “હમણાં જ. થેડી વાર પહેલાં આવીને કહી ગયા છે. તું ત્યાં જઈશ નહિ, ભાઈ. મારે કહ્યું માન.મારે જીવ બાળીશ નહિ. ઉંમરલાયક છોકરે આમ રખડે એ મને પસંદ નથી.' માના શબ્દ રાજારામનને સ્પર્શી ગયા, તે રડમસ થઈ ગઈ હતી. આડોશી પાડોશી ભેગા થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આમ શા માટે પોક મૂકીને રડે છે ? લેક ભેગું થાય એ સારું લાગે છે? મને ના પાડીશ નહિ...", માનું રુદન અટકી ગયું. રાજારામનનું મને ચિંતામાં ડૂબી ગયું. કાંઈ પણ કર્યા પહેલાં ન પકડાવાની તે તકેદારી રાખતા હતા. વરસાદનાં ટીપાં નાનાં હોય કે મોટાં હેય પણ વહેણ તે તે બધાં ટીપાં ભેગાં મળે છે તેને લીધે જ હોય છે. તેમ આ પહેલાં તેના કરતાં મોટાઓ સવિનય કાનૂનભંગ કરીને જેલમાં ગયા છે. આથી તે પિતાને સત્યાગ્રહ કૂફ રાખવા તૈયાર ન હતા. મીઠાને સત્યાગ્રહ કરીને જેલમાં ગયેલા અસહ્ય દુઃખ ભેગવી રહ્યા હતા ત્યારે તેમના દુઃખની લાગણીને પડશે પોતાના હૃદયમાં પડે છે, એ દર્શાવવા માટે તે આ લડતમાં કુદી પડવા થનગની રહ્યો હતે કદાચ પોલીસ તેને શૈધતી ઘેર તે નહિ આવે ને, એ તેના મનમાં ડર હતો. પકડાયા વગર તે એક દિવસ વિતાવી દેવા ઈચ્છતા હતા. જો આમ એક દિવસ વીતી જાય તે, તે પછીના દિવસે તે કાપડની દુકાન પર પિકેટિંગ કરવાનું હતું. એક પળ માટે પણ પિકેટિંગ કર્યા પછી ૩. '